શોધખોળ કરો

સચિનની પુત્રી સાથે ગંદી હરકતો કરતો વિકૃત ઝડપાયો, સારાનું નામ કોતરાવ્યું હાથ પર, જાણો કેવી રીતે કરતો પરેશાન ?

1/5
સચિન તેંડુલકરની પુત્રીને ફોન કરીને પરેશાન કરતા આ વિકૃત યુવકનું નામ દેવકુમાર મૈતી છે. પશ્ચિમ બંગાળના આ યુવકે ક્યાંકથી સચિનના ઘરનો ફોન નંબર મેળવ્યો હતો અને પછી ફોન કરીને ગંદી હરકતો શરૂ કરી હતી. સારા સાથે તેણે ગંદી વાતો કરી હતી અને તેને મળવા આવશે તેમ પણ કહ્યું હતું.

2/5
મુંબઈ પોલીસે તાબડતોબ જ પોતાની એક ટીમને બંગાળ રવાના કરી હતી અને કોલકાત્તા પોલીસની મદદથી મિદનાપોર પહોંચી હતી. આ યુવકને તરત ઝડપી લેવાયો હતો. આ યુવકને મુંબઈ લાવીને આવતી કાલે કોર્ટમાં રજૂ કરાશે અને તેના રીમાન્ડ માગવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું છે.

3/5
આ ગંદી હરકતો પછી સચિન તેંડુલકરના પરિવારે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તરત હરકતમાં આવી ગઈ હતી અને સચિનના ફોન નંબરની કોલ ડીટેઈલ્સ મેળવીને કોણ ફોન કરે છે તે ટ્રેસ કરી લીધું હતું. આ કોલ મિદનાપોરથી આવતા હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.

4/5
આ યુવક એવું કહેતો હતો કે તે સારા સાથે લગ્ન કરશે. આ વિકૃતે સચિનની ઓફિસે પણ ફોન કરીને સારા સાથે વાત કરવા કોશિશ કરી હતી. આ માણસે પોતાના હાથ પર સારાનું નામ પણ કોતરાવ્યું હતું અને તેને બહુ પ્રેમ કરે છે તેવું પણ તેણે કહ્યું હતું.

5/5
 મુંબઈઃ મહાન ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારાને ફોન કરીને પરેશાન કરતા અને તેની સાથે અશ્લીલ વાતો કરીને તેની છેડતી કરતા શખ્સને પોલીસે ઝડપી લીધો છે. આ વિકૃત યુવક પશ્ચિમ બંગાળના કોલકાત્તા પાસેના મિદનાપોરથી સચિનની પુત્રીને સારાને ફોન કરતો અને ગંદી હરકતો કરતો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ

IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો

CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો

આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી

ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ

શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા

BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત

Embed widget