શોધખોળ કરો
કાળા નાણાને 'સફેદ' કરવાનો રાજકીય પાર્ટીઓનો ધાંસૂ આઇડિયા, ગરીબોને ફરી દિવાળી
1/4

માનવામાં આવી રહ્યુ છે કે આ વખતે આ તમામ રાજ્યોની રાજકીય પાર્ટીઓ પોતાની પાસે રહેલા કેશને ચૂંટણી અગાઉ જ એટલે કે આગામી 50 દિવસો સુધીમાં લોકોમાં વહેચી દેશે. જેથી લોકો જાતે જ આ જૂની નોટોને બેન્કમાં જઇને નવી નોટમાં બદલાવી દેશે.
2/4

હાલમાં સરપંચ અને સંગઠનના પ્રમુખો લોકોમાં પૈસાની વહેચણી કરી રહ્યા છે. જો લોકોને થોડા હજારની રકમ મળે છે તો તેઓ પોતાની રીતે બેન્કમાં જઇને તે જૂની નોટને નવી નોટમાં ફેરવી શકશે.પાર્ટીઓ એવું સમજતી હોય છે કે લોકોને પૈસા આપવાથી તેઓ તેમને જ મતો આપશે. મોદીના માસ્ટરસ્ટ્રોક બાદ રાજકીટ પાર્ટીઓને એડવાન્સમાં નાણા આપ્યા વિના છૂટકો નથી.
Published at : 11 Nov 2016 04:16 PM (IST)
View More





















