શોધખોળ કરો
રશિયન યુવતી પાસે કરાવવામાં આવતું હતું ગંદુ કામ, આ રીતે થતું હતું બુકિંગ
1/4

હોટલ બુકિંગ કરનારી એપ્સ દ્વારા આ હોટલમાં રૂમ ઉપલબ્ધ કરાવવામાં આવતી હતી. હોટલ મેનેજમેન્ટ વિદેશી છોકરીઓ પણ પૂરી પાડતું હતું. બુકિંગ થયા બાદ છોકરીઓને દિલ્હીથી મેરઠ મોકલવામાં આવતી હતી અને કામ પૂરું થયા બાદ તેમને ફરી દિલ્હી મોકલી અપાતી હતી.
2/4

પોલીસે હોટલના રૂમમાં તપાસ કરી ત્યારે તેમાંથી ઘણી વાંધાજનક વસ્તુઓ અને અશ્લીલ સામગ્રી મળી આવી હતી. નિયમોનો ભંગ કરવા બદલ પોલીસ હોટલ માલિક સામે કેસ દાખલ કર્યો છે. હોટલમાંથી પકડાયેલા લોકોએ ત્યાં કેમ હાજર હતા ? ના જવાબમાં અલગ-અલગ કારણ આપ્યા હતા.
Published at : 04 Oct 2018 09:23 AM (IST)
View More





















