શોધખોળ કરો
રાહુલ ગાંધીએ NAMO App પર ઉઠાવ્યા સવાલ, લોકોની અંગત માહિતી વિદેશી કંપનીને વેચવાનો આક્ષેપ
1/4

રાહુલ ગાંધીએ ટ્વિટર પર ફ્રાન્સના એક હેકરની ટ્વિટ પર આધારિત માહિતી શેર કરી છે. એલિયટ એલ્ડરસન નામના આ હેકરે પોતાના ટ્વિટરમાં દાવો કર્યો છે કે નરેન્દ્ર મોદી એપ ડાઉનલોડ કરનારા લોકોની વ્યક્તિગત જાણકારી કોઈ થર્ડ પાર્ટી પાસે જતી રહે છે.
2/4

નવી દિલ્લી: ફેસબુક ડેટા લીકને લઈને થઈ રહેલા વિવાદ વચ્ચે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ‘નમો એપ’ બહાને પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી એપ પર સવાલ ઉઠાવ્યાં છે.
Published at : 25 Mar 2018 03:01 PM (IST)
View More























