શોધખોળ કરો

મોદી ‘રિયર વ્યૂ મિરર' જોઈને દેશ ચલાવી રહ્યા છે, જાણો કોણે કર્યો PM પર આવો પ્રહાર

1/5
2/5
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે ચાલુ સપ્તાહે સંસદમાં એક કલાક લાંબા ભાષણમાં પીએમ મોદી કૃષિ સમસ્યા, બેરોજગારી, આદિવાસીઓ અને દલિતો સાથે સંકળાયેલા મુદ્દા પર બોલ્યા નહોતા, પરંતુ તેમના ભૂતકાળ અંગે બોલવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. મોદીજી દેશે તમને ભૂતકાળ અંગે વાત કરવા વડાપ્રધાન નથી બનાવ્યા, પરંતુ દેશ તમારી ભવિષ્યની યોજનાઓ જાણવા માંગે છે.

3/5
રાહુલ ગાંધીએ લોકોને વાયદો કર્યો કે રાજ્યમાં ફરી વાર સત્તામાં આવવાનો અવસર મળશે તો આ વર્ષ દરમિયાન કરવામાં આવેલા કામો બમણા કરવામાં આવશે.

4/5
નવી દિલ્હીઃ ગત કોંગ્રંસ સરકારની નીતિઓની ટીકા કરનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પલટવાર કર્યો હતો. તેમણે કહ્યું કે, ‘તેઓ(મોદી) માત્ર રિયર વ્યૂ મિરર જોઇને ગાડી ચલાવી રહ્યા છે. જેનાથી માત્ર દુર્ઘટના જ થાય છે. આ દેશને રિયર વ્યૂ મિરર જોઇને ચલાવી ન શકાય.’

5/5
કોંગ્રેસ અધ્યક્ષે એમ પણ કહ્યું કે, પીએમ મોદી ભ્રષ્ટાચાર અંગે વાત કરે છે પરંતુ કર્ણાટકમાં તેમની પાર્ટીની સરકારે બીએસ યેદિયુરપ્પાના શાસનમાં ભ્રષ્ટાચારનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. તેમને ભ્રષ્ટાચારના આરોપસર સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી

Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?

Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક

હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું

West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર

Embed widget