શોધખોળ કરો

મોદીજી લોકોની સામે રડશે અને પછી ચીનને ગળે લગાવશે, રાહુલે ડોકલામ પર પીએમ પર કર્યો કટાક્ષ

1/7
મીડિયા રિપોર્ટ અનુસાર, ચીની સેના ડોકલામ સ્થિત ભારતીય સેનાની પૉસ્ટની નજીક 1.3 કિમીનો રસ્તો બનાવી રહી છે. તે ભારતીય સેનાના કૉમ્યુનિકેશન ટુલ્સને પણ ઇન્સ્ટૉલ કરવાનો પ્રયાસ કરી રહી છે.

2/7
રાહુલે ટ્વીટમાં તે ન્યૂઝ રિપોર્ટરને પણ ટેગ કર્યો, જેને દાવો કર્યો હતો કે તિબેટમાં ચુમ્બી ઘાટીના ઉત્તરીય વિસ્તારમાં, પૂર્વમાં ભૂટાનની હા ઘાટી અને પશ્ચિમમાં સિક્કિમાં ચીનના નિર્માણ ગતિવિધિઓ પર ભારતે રોક લગાવી દીધી હતી. તેના સાત મહિના બાદ ચીન સાઉથ ડોકલામ સુધી જવા માટે રસ્તાંઓ શોધી રહ્યું છે.

3/7
4/7
 રાહુલ બુધવારે કર્ણાટકના પ્રવાસમાં હતા, તેમને અહીંના ધાર્મિક સ્થળોમાં જઇને દર્શન કર્યા અને જનસભાને સંબોધિત કરી હતી. ચિકમગલૌરમાં રાહુલ બોલ્યા,
રાહુલ બુધવારે કર્ણાટકના પ્રવાસમાં હતા, તેમને અહીંના ધાર્મિક સ્થળોમાં જઇને દર્શન કર્યા અને જનસભાને સંબોધિત કરી હતી. ચિકમગલૌરમાં રાહુલ બોલ્યા, "ચીન ડોકલામની બોર્ડરમાં હેલિપેડ્સ અને એરપોર્ટ્સ બનાવી રહ્યું છે પણ આપણા વડાપ્રધાન ચુપ છે."
5/7
અગાઉ ગયા વર્ષે ચીની સૈનિકોએ ડોકલામમાં 73 દિવસ સુધી ડેરો નાંખ્યો હતો, જેને લઇને બન્ને દેશોની સેનાઓ આમને-સામને આવી ગઇ હતી. જોકે, બન્ને દેશોના ઉચ્ચ અધિકારીઓની વાતચીત બાદ વિવાદ-ગતિરોધ ખતમ થયો હતો.

6/7
કોંગ્રેસ અધ્યક્ષે પીએમના નેક્સ્ટ સ્ટેપને લઇને સર્વે કરાવ્યો, તેમાં તેઓએ પુછ્યું છે કે ડોકલામ પર મોદી શું કહશે?, રાહુલે 4 ઓપ્શન આપ્યા છે, પહેલો- હગપ્લૉમેસી, બીજો- બ્લેમ આરએમ (રક્ષામંત્રી), ત્રીજો- પબ્લિકની સામે રડવાનું અને ચોથો- આમાથી બધાં.

7/7
નવી દિલ્હીઃ કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી પ્રચારમાં જોડાયેલી કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કટાક્ષ કર્યો છે. રાહુલે ડોકલામ મુદ્દાને લઇને વડાપ્રધાન મોદીની પૉલીસી પર પ્રશ્ન ઉભો કર્યો છે. રાહુલ ટ્વીટર હેન્ડલ પર એક સર્વેનું ટ્વીટ કર્યું, જેમાં તેમને કહ્યું
નવી દિલ્હીઃ કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી પ્રચારમાં જોડાયેલી કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કટાક્ષ કર્યો છે. રાહુલે ડોકલામ મુદ્દાને લઇને વડાપ્રધાન મોદીની પૉલીસી પર પ્રશ્ન ઉભો કર્યો છે. રાહુલ ટ્વીટર હેન્ડલ પર એક સર્વેનું ટ્વીટ કર્યું, જેમાં તેમને કહ્યું "ડોકલામમાં ફરીથી ચીનનું સેશન ચાલી રહ્યું છે. આ વખતે મોદીજી કયા પ્રકારનુ રિએક્ટ કરશે." રાહુલે એક સર્વેનું ફોર્મેટ પણ આપ્યું છે જેના પર તેમને લોકોને પુછ્યું છે કે આ વખતે પીએમની પૉલીસી શું હશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત

ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ

IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી

એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ

ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન

મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?

માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી

Embed widget