શોધખોળ કરો

મોદીના મંત્રી રામદાસ અઠાવલે ભારતીય સેનામાં ST, SC અનામતની માંગ કરી

1/3
રામદાસે તમામ નૌજવાન ભારતીય સેનામાં જોડાઈને દેશની સેવા કરવાની અપીલ કરી છે. અગાઉ રામદાસ અઠાવલે ક્રિકેટમાં પણ અનુસૂચિત જાતિ અને જનજાતિને 25 ટકા અનામત આપવામાં આવે તેવી માંગ કરી છે. અઠાવલે કાયદેસર દિલ્લીમા એક પત્રકાર પરિસદમાં આ માંગ કરી છે. જો કે, ચેમ્પિયન ટ્રૉફીના ફાઈનલબાદ પાકિસ્તાન સામે હાર બાદ નિરાશ અઠાવલે કહ્યું કે એસી/એસટીને અનામત મળવાથી એક મજબૂત ટીમનું પણ નિર્માણ થશે.

2/3
નવી દિલ્લી: કેન્દ્રીયમંત્રી રામાદાસ અઠાવલે એકવાર ફરી અનામતને લઈને નિવેદન આપ્યું છે. આ વખતે અઠાવલે સેનામાં અનામતની માંગ ઉઠાવી છે. રામદાસ અઠાવલે માંગ કરી છે કે, સેનામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને અનામત આપવામાં આવે. તેના માટે અઠાવલે કાયદેસર પ્રધાનમંત્રીને અપીલ કરી છે. કેન્દ્રીયમંત્રી અઠાવલે જણાવ્યું કે, સંવિધાન નિર્માતા ડૉ બીઆર આંબેડકરે કહ્યું હતું કે બધાએ દેશ સેવા કરવી જોઈએ.

3/3
રામદાસે તમામ નૌજવાન ભારતીય સેનામાં જોડાઈને દેશની સેવા કરવાની અપીલ કરી છે. અગાઉ રામદાસ અઠાવલે ક્રિકેટમાં પણ અનુસૂચિત જાતિ અને જનજાતિને 25 ટકા અનામત આપવામાં આવે તેવી માંગ કરી છે. અઠાવલે કાયદેસર દિલ્લીમા એક પત્રકાર પરિસદમાં આ માંગ કરી છે. જો કે, ચેમ્પિયન ટ્રૉફીના ફાઈનલબાદ પાકિસ્તાન સામે હાર બાદ નિરાશ અઠાવલે કહ્યું કે એસી/એસટીને અનામત મળવાથી એક મજબૂત ટીમનું પણ નિર્માણ થશે.
રામદાસે તમામ નૌજવાન ભારતીય સેનામાં જોડાઈને દેશની સેવા કરવાની અપીલ કરી છે. અગાઉ રામદાસ અઠાવલે ક્રિકેટમાં પણ અનુસૂચિત જાતિ અને જનજાતિને 25 ટકા અનામત આપવામાં આવે તેવી માંગ કરી છે. અઠાવલે કાયદેસર દિલ્લીમા એક પત્રકાર પરિસદમાં આ માંગ કરી છે. જો કે, ચેમ્પિયન ટ્રૉફીના ફાઈનલબાદ પાકિસ્તાન સામે હાર બાદ નિરાશ અઠાવલે કહ્યું કે એસી/એસટીને અનામત મળવાથી એક મજબૂત ટીમનું પણ નિર્માણ થશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot: રાજકોટની સરાઝા હૉટલના મહેફિલ કાંડ બાદ ઘમાસાણ, દારૂબંધી હટાવવા બિલ્ડરની ખુલ્લી માંગ

'મેડે, મેડે', પાયલટના છેલ્લા શબ્દ, 30 હજાર ફૂટ પ્રતિ મિનિટની ઝડપે જમીન સાથે ટકરાયુ વિમાન

Budget Earphones: 2000 રૂપિયાથી ઓછી કિંમતમાં મેળવો ધાંસુ ક્વોલિટીના ઈયરફોન, જુઓ આ 3 ઓપ્શન

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના રિસોર્ટ નજીક વિમાન ક્રેશ, 9 લોકોના મોત, જુઓ VIDEO

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના બજારોમાં સાવધાન ?
Hun To Bolish : હું તો બોલીશ : દારૂડિયા પકડાયા, બુટલેગર ક્યારે ?
Udhna Railway Station: દિવાળી અને છઠ્ઠ પૂજા માટે વતન જવા ઉમટ્યા હજારો લોકો, ઉધના સ્ટેશન પર ભીડ
CM Bhupendra Patel: વિદ્યાર્થીઓના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય
Mehsana Video: પાટીદાર સંમેલનમાં પરેશ ધાનાણી અને નીતિન પટેલની રમૂજી ટકોરથી હાસ્યનું મોજું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: રાજકોટની સરાઝા હૉટલના મહેફિલ કાંડ બાદ ઘમાસાણ, દારૂબંધી હટાવવા બિલ્ડરની ખુલ્લી માંગ
Rajkot: રાજકોટની સરાઝા હૉટલના મહેફિલ કાંડ બાદ ઘમાસાણ, દારૂબંધી હટાવવા બિલ્ડરની ખુલ્લી માંગ
'મેડે, મેડે', પાયલટના છેલ્લા શબ્દ, 30 હજાર ફૂટ પ્રતિ મિનિટની ઝડપે જમીન સાથે ટકરાયુ વિમાન
'મેડે, મેડે', પાયલટના છેલ્લા શબ્દ, 30 હજાર ફૂટ પ્રતિ મિનિટની ઝડપે જમીન સાથે ટકરાયુ વિમાન
Budget Earphones: 2000 રૂપિયાથી ઓછી કિંમતમાં મેળવો ધાંસુ ક્વોલિટીના ઈયરફોન, જુઓ આ 3 ઓપ્શન
Budget Earphones: 2000 રૂપિયાથી ઓછી કિંમતમાં મેળવો ધાંસુ ક્વોલિટીના ઈયરફોન, જુઓ આ 3 ઓપ્શન
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના રિસોર્ટ નજીક વિમાન ક્રેશ, 9 લોકોના મોત, જુઓ VIDEO
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના રિસોર્ટ નજીક વિમાન ક્રેશ, 9 લોકોના મોત, જુઓ VIDEO
મહાદેવ એપ કેસ: સટ્ટાબાજીનો મુખ્ય માસ્ટરમાઇન્ડ સૌરભ ચંદ્રકર આખરે ઓમાનથી ભારત લવાયો

ન્યુઝીલેન્ડમાં આ ભારતીય ખેલાડી બન્યો 'ઈમ્પેક્ટ પ્લેયર ઓફ ધ સિરીઝ', મળી ખાસ ગિફ્ટ

બંગાળની ખાડીમાં ભયાનક તોફાન સક્રિય: 'મુરાસુ' વાવાઝોડું મચાવશે તબાહી, આ રાજ્યોમાં ભારે વરસાદ

કમોસમી વરસાદનો કહેર: ગીર અને રાજકોટમાં પાક બરબાદ, ખેડૂતોની દિવાળી બગડી; જુઓ સ્થિતિ

Embed widget