શોધખોળ કરો

400 વર્ષ સુધી જીવી શકો છો તમે, યોગ ગુરુ રામદેવે બતાવી ફોર્મ્યૂલા

1/4
 તેમણે જણાવ્યું કે, એક વ્યક્તિએ સ્વસ્થ રહેવા માટે કેવા પ્રકારની દિનચર્યા અને ખાનપાની આદકોને નિયંત્રિત રાખી શકે છે. તેમણે દાવો કર્યો કે ભાજપ અધ્યક્ષ અમિત શાહે આમ કરીને પોતાનું વજન 38 કિલોગ્રામ ઓછું કર્યું છે.

2/4
 તેમણે 12માં નેશનલ ક્વોલિટી કોન્ક્લેવમાં કહ્યું, માનવ શરીર એ રીતે બનેલું છે કે તે 400 વર્ષ ચાલે પરંતુ આપણે વધારે બોજન અને જીવનશૈલીથી આપણા શરીર પર અત્યાચાર કરીએ છીએ. આપણે હાઈ બ્લડપ્રેશર, હૃદયની બીમારીઓ અને અન્ય બીમારીઓને નિમંત્રણ આપીએ છીએ. આ જીવનને ઓછું કરી દે ચે અને બાકીના દિવસોમાં હોસ્પિટલ અને દવાઓ પર આધારિત બનાવી દે છે.

3/4
 યોગ ગુરુ રામદેવે કહ્યું કે, માનવ શરીર એ રીતે બનેલું છે કે 400 વર્ષ સુધી ચાલે, પરંતુ ખરાબ જીવનશૈલીને કારણે આ બીમાર પડે છે, જેના કારણે ઝડપથી અંત આવે છે. રામદેવે લોકોને કહ્યું કે તે સ્વસ્થ ભોજન અને વ્યાયામ અપનાવીને ખુદને બીમારીઓ અને દવાથી મુક્ત કરે.

4/4
નવી દિલ્હીઃ આજની વ્યસ્ત દિનચર્યામાં વ્યક્તિ ઝડપથી બીમારીઓનો ભોગ બની જાય છે. નાના નાના બાળકોમાં ડાયાબિટીસ અને કેન્સર જેવી બીમારીઓ સાંભળવા મળે છે. એવામાં યોગગુરુ રામદેવે જણાવ્યું કે, કેવી રીતે એક લાંબું અને સ્વસ્થ જીવન જીવા શકાય છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટ લોધિકા સંઘમાં રાદડિયા જૂથનો દબદબો યથાવત, બે બેઠકો પર રાદડિયા જૂથના સમર્થિત ઉમેદવારોની જીત

Weather Forecast: બંગાળની ખાડીમાં સર્જાઈ નવી સિસ્ટમ, આવતીકાલે 21 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

અમદાવાદમાં ઓનર કિલિંગ: પિતા-પુત્રએ મળીને હથોડી મારી દીકરીને પતાવી દીધી; અકસ્માતમાં ખપાવવાનો પ્લાન ફેલ

Bullet Train Trial: ભારતમાં બુલેટ ટ્રેન ક્યારે દોડશે? રેલવે મંત્રીએ જાહેર કર્યો સંપૂર્ણ પ્લાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જિંદગી કચડતાં ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ત્રાટકી ચડ્ડી બનિયાન ગેંગ ?
Hun To Bolish : હું તો બોલીશ : વકર્યો રોગચાળો, હોસ્પિટલો હાઉસફૂલ
Gujarat Weather update: ખેડૂતો માટે રાહતના સમાચાર! ગુજરાતમાં 11થી 13 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી
PM Modi in Navsari : ‘નમો કમલમ’ના લોકાર્પણ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીનું સંબોધન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટ લોધિકા સંઘમાં રાદડિયા જૂથનો દબદબો યથાવત, બે બેઠકો પર રાદડિયા જૂથના સમર્થિત ઉમેદવારોની જીત
રાજકોટ લોધિકા સંઘમાં રાદડિયા જૂથનો દબદબો યથાવત, બે બેઠકો પર રાદડિયા જૂથના સમર્થિત ઉમેદવારોની જીત
Weather Forecast: બંગાળની ખાડીમાં સર્જાઈ નવી સિસ્ટમ, આવતીકાલે 21 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
Weather Forecast: બંગાળની ખાડીમાં સર્જાઈ નવી સિસ્ટમ, આવતીકાલે 21 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
અમદાવાદમાં ઓનર કિલિંગ: પિતા-પુત્રએ મળીને હથોડી મારી દીકરીને પતાવી દીધી; અકસ્માતમાં ખપાવવાનો પ્લાન ફેલ
અમદાવાદમાં ઓનર કિલિંગ: પિતા-પુત્રએ મળીને હથોડી મારી દીકરીને પતાવી દીધી; અકસ્માતમાં ખપાવવાનો પ્લાન ફેલ
Bullet Train Trial: ભારતમાં બુલેટ ટ્રેન ક્યારે દોડશે? રેલવે મંત્રીએ જાહેર કર્યો સંપૂર્ણ પ્લાન
Bullet Train Trial: ભારતમાં બુલેટ ટ્રેન ક્યારે દોડશે? રેલવે મંત્રીએ જાહેર કર્યો સંપૂર્ણ પ્લાન
મેંદરડામાં 16 વર્ષીય સગીરા પર બળાત્કાર ગુજારનાર પંચાયત સભ્ય સુભાષ ભાદરકાની ધરપકડ

ગુજરાતમાં ભાદરવો રહેશે ભરપૂર: આ તારીખતી નવી સિસ્ટમ સક્રિય થશે, 12 થી 15 ભારે વરસાદ તૂટી પડશે

ચેક બાઉન્સ કેસમાં અભિનેતા રાજપાલ યાદવને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત, જાણો શું મૂકી શરત

ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ, 9 જેટલા વિધેયકો પર રહેશે નજર

Embed widget