શોધખોળ કરો

રામ રહીમે સાધ્વી યુવતી સાથે પરાણે સેક્સ માણ્યા પછી શું કહેલું? જાણો ‘ઢોંગી સંત’ની હવસલીલાની વિગતો

1/8
2/8
 સીબીઆઈએ તપાસ કરીને તેનો રીપોર્ટ આપ્યો અને રામ રહીમ સામે 2010માં આરોપનામું દાખલ કરાયું હતું. જો કે રામ રહીમનો પ્રભાવ અને રાજકીય વગ જોરદાર હોવાથી તેની સામે કોઈ પગલાં નહોતાં લઈ શકાયાં. હવે આ કેસનો ચુકાદો આવવાનો છે ત્યારે ફરી એક વાર ઉત્તેજનાનો માહોલ છવાઈ ગયો છે.

3/8
2002માં જ રામ રહીમસિંહ વિરુદ્ધ લખનાર પત્રકાર રામચંદ્ર છત્રપતિની અને ડેરા સચ્ચા સોદાના મેનેજર રણજિતસિંહની હત્યા થઈ હતી અને તેમાં પણ ફરિયાદ નોંધવામાં આવી હતી. છેલ્લાં સાત વર્ષથી આ બંને કેસ હરિયાણાની કોર્ટમાં ચાલી રહ્યા છે પણ તેમાં પણ કોઈ ચુકાદો નથી આવ્યો.

4/8
 યુવતીએ આક્ષેપ કર્યો હતો કે, રામ રહીમ પોતાના આશ્રમમાં હવસલીલા ચલાવે છે અને હજારો યુવતીઓને તેમણે પોતાની હવસનો શિકાર બનાવી છે. રામ રહીમને રોજ નવી નવી સ્ત્રી સેક્સ માટે જોઈએ છે અને તે પોતાના આશ્રમમી સાધ્વીઓને પોતાનો શિકાર બનાવે છે તેવો આક્ષેપ પણ યુવતીએ કર્યો છે.

5/8
રામ રહીમના જાતિય અત્યાચારોથી કંટાળેલી યુવતીએ 2002માં ડેરાની સાધ્વીએ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને પત્ર લખી રામ રહીમસિંહ સામે જાતીય શોષણની ફરિયાદ કરી હતી. આ કેસની તપાસ એ જ વર્ષના સપ્ટેમ્બરમાં સીબીઆઇને સોંપવામાં આવી હતી પણ કશું થયું નહોતું.

6/8
યુવતીના વિરોધને ગણકાર્યા વિના યુવતી સાથે શારીરિક સંબંધ ભોગવનારા રામ રહીમે યુવતીને એવું કહ્યું હતું કે, મારી સાથે સંબંધ બાંધીને તુ પવિત્ર થઈ ગઈ છે. રામ રહીમે એ પછી પણ યુવતીને વારંવાર પોતાની હવસનો સિકાર બનાવી હતી અને તેન સાથે પરાણે સેક્સ માણ્યું હતું.

7/8
 રામ રહીમસિંહ સામેનો આ કેસ સાત વર્ષ જૂનો છે અને આ ઘટનામાં રામ રહીમે પોતાની જ એક અનુયાયી સાધ્વીને હવસનો શિકાર બનાવી હતી. આ સાધ્વી વરસોથી તેમના આશ્રમમાં રહેતી હતી. રામ રહીમે એક રાત્રે તેને પોતાના રૂમમાં બોલાવીને પરાણે તેની સાથે સેક્સ માણ્યું હતું ને આખી રાત તેને ભોગવી હતી.

8/8
ચંદીગઢઃ સમગ્ર હરિયાણા અને પંજાબની પોલીસનો જીવ જેમણે અધ્ધર કરી નાંખ્યો છે એ ડેરા સચ્ચા સોદા સંપ્રદાયના ધર્મગુરુ સંત ગુરુમિત રામ રહીમસિંહ ઈંસાં સામેના 15 વર્ષ જૂના બળાત્કારના કેસનો ચુકાદો હરિયાણાની પંચકુલા કોર્ટમાં આજે 25 ઓગસ્ટે આવવાનો છે. આ કેસમાં આરોપનામું સાત વર્ષ પહેલાં થયું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ

શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે

Embed widget