શોધખોળ કરો

વડાપ્રધાન મોદીએ છેલ્લા ચાર વર્ષમાં 84 દેશોનો કર્યો પ્રવાસ, જાણો કેટલા કરોડનો થયો ખર્ચ?

1/5
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂન 2014 બાદથી અત્યાર સુધીમાં 84 દેશોનો પ્રવાસ કર્યો છે. આ પ્રવાસમાં 1484 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. સરકારે રાજ્યસભામાં આ જાણકારી આપી હતી. સરકારે કહ્યું કે, વડાપ્રધાનના વિદેશ પ્રવાસ દરમિયાન ચાર્ટર્ડ પ્લેન, વિમાનોની જાળવણી, હોટલાઇન સુવિધાઓ પર 1484 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. વિદેશ બાબતોના રાજ્યમંત્રી વીકે સિંહે એક સવાલના લેખિત જવાબમાં રાજ્ય સભામાં મોદીના વિદેશ પ્રવાસ દરમિયાન આ જાણકારી આપી હતી.

2/5
   તેમણે કહ્યુ કે વડાપ્રધાનના વિદેશ પ્રવાસનો ઉદેશ્ય વ્યાપાર, રોકાણ, ઉદ્યોગો, વિકાસ ભાગીદારી સહિત વિવિધ ક્ષેત્રોમાં એ દેશો સાથે પરસ્પર સંબંધો વિકસાવવાનો છે. આ પ્રવાસ દરમિયાન રાજનીતિક પહોંચવામાં વધારો થયો છે. સાથે સાથે સરકારના રાષ્ટ્રીય વિકાસની મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં આપણી વિદેશી ભાગીદારીમાં વધારો થયો છે.

3/5
વર્ષ 2014-15માં મોદીએ 13 દેશોનો પ્રવાસ કર્યો જેમાં વડાપ્રધાને જૂન 2014માં પ્રથમ વિદેશ પ્રવાસ ભૂટાનનો કર્યો હતો. વર્ષ 2018માં તેમણે 10 દેશોનો પ્રવાસ કર્યો જેમાં તેમનો અંતિમ પ્રવાસ ચીનનો રહ્યો હતો. વર્ષ 2014-15માં વિદેશી સ્થળો માટે  ચાર્ટર્ડ પ્લેનનો ખર્ચ 93.76 કરોડ રૂપિયા હતો જ્યારે વર્ષ 2015-16 માં આ ખર્ચ 117 કરોડ રૂપિયા થયો હતો. 2016-17માં 76.27 કરોડ અને વર્ષ 2017-18માં ચાર્ટર્ડ પ્લેનનો ખર્ચ 99.32 કરોડ રૂપિયા થયો હતો.

4/5
સિંહ દ્ધારા આપવામાં આવેલી જાણકારીમાં 2017-2017 અને 2018-2019માં વડાપ્રધાનના વિદેશ પ્રવાસ દરમિયાન હોટલાઇન સુવિધાઓ પર થયેલો ખર્ચ સામેલ નથી. વર્ષ 2018-19માં યાત્રાઓ માટે ઉપયોગ લેવાયેલા ચાર્ટર્ડ પ્લેનનો ખર્ચ પણ સામેલ નથી. વીકે સિંહે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ 2015-16માં મહતમ 24 દેશોનો પ્રવાસ કર્યો અને વર્ષ 2017-2018માં 19 તથા 2016-17માં 18 દેશોનો પ્રવાસ કર્યો હતો.

5/5
આંકડાઓ અનુસાર, 15 જૂન 2014 અને 10 જૂન 2018 સુધીના સમયગાળા દરમિયાન વડાપ્રધાન મોદીના વિમાનની જાળવણી પર 1088.42 કરોડ રૂપિયા અને ચાર્ટર્ડ પ્લેનના ઉડાણ પર 384.26 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. હોટલાઇન પર કુલ ખર્ચ 9.12 કરોડ રૂપિયા થયો છે. મોદીએ મે 2014માં વડાપ્રધાનનું પદ સંભાળ્યા બાદ 42 વિદેશી પ્રવાસોમાં કુલ 84 દેશોનો પ્રવાસ કર્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું

Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?

Maharashtra: દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં એકનાથ શિંદે સામેલ થશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ

Assam News: હોટલ,રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો પર ગોમાંસ પર પ્રતિબંધ, CM હિમંતા બિસ્વાએ કરી જાહેરાત

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિકાંડમાં ફિક્સિંગ કોનું?Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષક કે ગઠિયા?Jamnagar Demolition: કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો! જામનગરમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝરWeather Forecast: કડકડતી ઠંડીમાં ઠુંઠવાવા માટે થઈ જજો તૈયાર: હવામાન વિભાગની શું કરી આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?
Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?
Maharashtra: દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં એકનાથ શિંદે સામેલ થશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ
Maharashtra: દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં એકનાથ શિંદે સામેલ થશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ
Assam News: હોટલ,રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો પર ગોમાંસ પર પ્રતિબંધ, CM હિમંતા બિસ્વાએ કરી જાહેરાત
Assam News: હોટલ,રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો પર ગોમાંસ પર પ્રતિબંધ, CM હિમંતા બિસ્વાએ કરી જાહેરાત
Ahmedabad: કોંભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ભાજપને ફંડ આપ્યાનો કોંગ્રેસનો દાવો,જાણો શું કહ્યું કોંગ્રેસ નેતાએ

Health Tips:  આ લોકોએ ન ખાવા જોઈએ વટાણા, નહીં તો સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

New Chief Minister of Maharashtra: દેવેન્દ્ર ફડણવીસ હશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી, આજે સરકાર બનાવવાનો રજૂ કરશે દાવો

Sara Tendulkar: સારા તેંડુલકરને નાની ઉંમરમાં મળી મોટી જવાબદારી, સચિન તેંડુલકરે પોતે કરી જાહેરાત

Embed widget