શોધખોળ કરો
RTIમાં પૂછ્યો પીએમ મોદીની સુરક્ષાનો ખર્ચ, મળ્યો આ જવાબ
1/4

કેન્દ્ર સરકારે 2005માં સુચના અધિકારનો અધિનિયમ બનાવ્યો છે.જેના મુજબ કોઈ પણ વ્યક્તિ સરકારી વિભાગ પાસેથી જાણકારી માગી શકે છે અને સરકારી વિભાગ દ્વારા જાણકારી આપવું ફરજિયાત હોય છે. પણ જો કોઈ જાણકારી માગે અને તેનાથી કોઈ વિશિષ્ઠ વ્યક્તિ કે દેશની સુરક્ષાનો સવાલ હોય તો વિભાગ જાણકારી આપવાની ના પાડી શકે છે.
2/4

તેની સાથે ડૉં. નૂતને રાષ્ટ્રપતિની સુરક્ષાના ખર્ચની જાણકારી પણ માંગી હતી. તેના પર રાષ્ટ્રપતિ ભવન પાસેથી જવાબ મળ્યો હતો કે, રાષ્ટ્રપતિની સુરક્ષાકર્મીઓની જાણકારી આપવા પર ખતરો બની શકે છે જેના કારણે જાણકારી આપવાનો ઈનકાર કરી દીધો હતો. રાષ્ટ્રપતિ કાર્યલય તરફથી જણાવવામાં આવ્યું હતું કે તેની સુરક્ષામાં લાગેલા કર્મીઓ પર 155.4 કરોડ અને ગાડીઓની પાછળ 64.9 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે.
Published at : 04 Nov 2017 10:26 PM (IST)
Tags :
RTIView More























