શોધખોળ કરો

ચંદીગઢ: સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી ઘરે પાછી ફરી રહેલી વિદ્યાર્થીની સાથે રેપ

1/3
નવી દિલ્લી: સ્વતંત્રતા દિવસની ઉજવણી વચ્ચે ચંદીગઢમાં એક એવી ઘટના બની છે, જેને સાંભળીને તમે અચંપામાં મૂકાઈ જશો. 8મા ધોરણમાં ભણતી એક વિદ્યાર્થીની સાથે રેપની ઘટના બની હતી. પીડિતા પોતાના સ્રૂલમાં સ્વતંત્રતા દિવસના સમારોહ પૂરો કરી ઘરે જઈ રહી હતી. પીડિતાની ફરિયાદ પછી પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

2/3
પોલીસના મતે, પીડિતાના નિવેદનના આધારે હાલ આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. પીડિતાને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ મોકલવામાં આવી છે. આરોપી ઘટના પછી ફરાર છે. હાલ પોલીસ તેની તપાસ કરી રહી છે.

3/3
ઘટનાની મળતી માહિતી પ્રમાણે, આ ઘટના ચંદીગઢ સેક્ટર-23માં બની હતી. અહીં એક સરકારી સ્કૂલમાં ભણતી એક વિદ્યાર્થીની સ્વતંત્રતા દિવસની ઉજવણી કરીને ઘરે પાછી ફરી રહી હતી, ત્યારે રસ્તામાં આરોપી વિદ્યાર્થીએ વિદ્યાર્થીનીનું અપહરણ કર્યું હતું અને તેને પાસે આવેલા ચિલ્ડ્રન પાર્કમાં લઈ જઈને તેની સાથે રેપ કર્યો હતો. આરોપીના ચુંગલમાંથી છૂટીને વિદ્યાર્થીની ગમે તેમ કરીને પોતાના ઘરે પહોંચી હતી અને પરિવારજનોને પોતાની સાથે બનેલી ઘટના જણાવી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો

Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 

Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન

રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ

Embed widget