શોધખોળ કરો

ગુરૂગ્રામના બાળકની હત્યા મામલે મોટી કાર્રવાઈ, રેયાન સ્કૂલના બે ઉચ્ચ અધિકારની ધરપકડ

1/4
બીજી બાજુ પ્રદ્યુમનના પિતા આ કાર્યવાહીથી સંતુષ્ટ ન હોવાથી તેમણે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવવાનો નિર્ણય કર્યો છે. તેઓ પ્રદ્યુમન મર્ડર કેસની તપાસ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે. તે ઉપરાંત આ કેસમાં સીબીઆઈ તપાસની પણ માગણી કરવામાં આવશે. પ્રદ્યુમનના પિતા વરુણ ઠાકુરે પોલીસ સામે પણ સવાલ કર્યો છે કે, હજુ સુધી સ્કૂલ પ્રસાશન સામે કેમ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી?

2/4
 જોકે, પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સ્કૂલના પ્રિન્સિપાલને સસ્પેન્ડ કર્યા પછી રવિવારે મોડી રાત્રે સ્કૂલ મેનેજમેન્ટના અન્ય બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. નોર્થ ઈન્ડિયા હેડ ફ્રાન્સિસ થોમસ અને સ્કૂલના કો- ઓર્ડિનેટર પણ ધરપકડ કરવામાં આવી છે. જુવેનાઈલ જસ્ટિસ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે.

3/4
સોહાના રોડના સરદાર પોલીસ સ્ટેશનના એસએચઓ અરુણને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ગઈ કાલે સ્કૂલની બહાર વાલીઓ પણ લાઠી ચાર્જ કરવાના કારણે પ્રશાસન દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

4/4
ગુરુગ્રામઃ ગુરુગ્રામની રેયાન ઇન્ટરનેશનલ સ્કૂલમાં 7 વર્ષના બાળકની ઘાતકી હત્યા કરવાના મામલે સ્કૂલ મેનેજમેન્ટના બે ઉચ્ચ અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. સ્કૂલના રીજનલ હેડ અને એચઆર હેડની ધરપકડ કરવામાં આવી છે અને બન્નેને આજે કોર્ટમાં હાજર કરવામાં આવશે. કેટલાક અન્ય શિક્ષકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. બીજી બાજુ સોહના પોલીસ સ્ટેશનના એસએચઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સ્કૂલ મંગળવાર સુધી બંધ રહેશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક

દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન

રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર

Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે

Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત

Embed widget