શોધખોળ કરો

શેરબજારમાં રેકોર્ડ ઉંચાઇ, સેન્સેક્સ પહેલીવાર 35000ને પાર પહોંચ્યો, નિફ્ટી પણ અપ

1/6
નવી દિલ્હીઃ નવા વર્ષમાં પહેલીવાર શેર બજારમાં તેજીનો પવન ફૂંકાયો છે. સેન્સેક્સે પહેલીવાર 35,000ની ટૉચ વટાવી દીધી છે. સેન્સેક્સ 250 પૉઇન્ટના વધારા સાથે 35,051 પર પહોંચી ગયો, જ્યારે નિફ્ટી 10,777 પર પહોંચી ગયો. વિશ્લેષકોનું કહેવું છે કે કોર્પોરેટ આવકમાં વધારો અને આર્થિક વિકાસના કારણે શેર બજારને ગતિ મળી છે, વળી અમેરિકન ડૉલરની સરખામણીમાં રૂપિયો 63.92 પર છે, જે મંગળવારે 64.03 બંધ થયો હતો.

2/6
એશિયન માર્કેટમાં હોંગકોંગના હેન્ગસેન્ગ ઇન્ડેક્સ 0.51 ટકા ઘટ્યો જ્યારે જાપાનનો નિક્કેઇ ઇન્ડેક્સ શરૂઆતી કારોબારમાં 0.43 ટકા નીચે પડ્યો હતો. શંઘાઇ કંપોઝિટ ઇન્ડેક્સ પણ 0.01 ટકા નીચે આવ્યો હતો.

3/6
બ્રૉકરોનું કહેવું છે કે રોકાણકારોની સતર્કતા સાથે પસંદગીની ખરીદી અને વિદેશી રોકાણકારોના સતત મૂડીરોકાણના પ્રવાહને કારણે શેર બજાર મજબૂત સ્થિતિમાં આવી ગયું છે. રોકાણકારો દ્વારા સોદા વધારવાથી ઇન્ફોસિસ અને ટીસીએસના શેર 2.24 ટકા સુધી ચઢ્યા. શરૂઆતી વેપારોમાં આઇસીઆઇસીઆઇ બેન્ક, એક્સિસ બેન્ક અને સ્ટેટ બેન્કના શેર 2.63 ટકા સુધી વધ્યા જ્યારે બજાજ ઓટોમાં 1.42 ટકાની તેજી જોવા મળી હતી.

4/6
મુંબઇ શેર બજારના 30 શેરો પર આધારિત સંભવિત સૂચકાંક ઉતાર-ચઢાવ વાળા કારોબારની વચ્ચે 85 પૉઇન્ટથી વધુ સુધરીને 35,000 પૉઇન્ટ પર પહોંચી ગયો હતો. કાલના વેપારીની દ્રષ્ટિએ આમાં 72.46 પૉઇન્ટનો ઘટાડો નોંધાયો હતો. નેશનલ સ્ટૉક એક્સચેન્જનો નિફ્ટી પણ શરૂઆતના તબક્કે આજે 21.75 પૉઇન્ટ એટલે કે 0.20 ટકાના વધારાની સાથે 10,722.20 પૉઇન્ટ પર ખુલ્યો હતો.

5/6
સેન્સેક્સ 35000ના ઉપર વધી રહ્યો છે. સેન્સક્સ 265 પૉઇન્ટની મજબૂતીની સાથે 35042ના સ્તર પર વેપાર થઇ રહ્યાં છે, તો બીજીબાજુ નિફ્ટીમાં પણ તેજી જોવા મળી રહી છે, નિફ્ટી પણ 10,760ના આંકડાને પાર કરી ગઇ છે.

6/6
શેરબજારે ઐતિહાસિક છલાંગ લગાવી છે અને નવો રેકોર્ડ બનાવતા 35,000 ને પાર પહોંચી ગયો છે. એશિયન માર્કેટમાં વીક મૂવમેન્ટ હોવા છતાં આઇટી, બેન્કિંગ અને ઓટો શેરોમાં તેજીના વાવાઝોડાને કારણે સેન્સેક્સે રેકોર્ડ હાઇ બનાવ્યો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત

મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા

સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત

India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં
India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં
કૉલ ડ્રોપથી પરેશાન થઈ ગયા છો? TRAIએ આપી આ કામ કરવાની સલાહ

બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા

RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?

તમિલનાડુમાં મહિલાઓને મળશે સોનાનો સિક્કો અને સિલ્ક સાડી યોજના, વિજય સરકારની મોટી જાહેરાત

Embed widget