શોધખોળ કરો

ડેટા લીક કરવાથી થશે 5 થી 7 વર્ષની સજા, દોઢ મહિનામાં કાયદો લાવવાની તૈયારીમાં સરકાર

1/7
નવી દિલ્હીઃ ડેટા લીક મામલે સરકાર ટુંકસમયમાં મોટી પગલું ભરવા જઇ રહી છે. આગામી દિવસોમાં ડેટા લીક કરવો કે પછી યૂઝરની મંજૂરી વિના ડેટા શેર કરવા વાળાને 5 થી 7 વર્ષની સજા કે પછી દંડ થઇ શકે છે. ફેસબુક અને નરેન્દ્ર મોદી એપથી ડેટા લીક થવાનો મામલો સામે આવ્યા બાદ કેન્દ્ર સરકારે ઝડપથી કામ કરી રહી છે. ડેટા પ્રૉટેક્શન એક્ટ ડ્રાફ્ટ 15 મે પહેલા બનીને તૈયારી થઇ જશે.

2/7
 ઇન્ફોર્મેશન અને ટેકનોલૉજી મંત્રાલયનું માનવું છે કે, ડિસેમ્બર સુધી આને પાસ કરાવી લેવામાં આવશે. આ એક્ટથી સર્વિસ પ્રૉવાઇડરની મનમાની પર લગામ લાગશે અને તેમની જવાબદારી સ્પષ્ટ થશે.

3/7
"બધી વાતો અત્યારે ડ્રાફ્ટનો મુખ્ય ભાગ બની શકે છે, પણ સંસદમાંથી પાસ થવા સુધીમાં આમાં કેટલાય ફેરફારો થવાની શક્યતા પુરેપુરી છે."
4/7
મંત્રાલયના અધિકારીઓ અનુસાર, યૂઝર ડેટા સેફ્ટીને ધ્યાનમાં રાખીને ડેટા પ્રૉટેક્શન એક્ટના ડ્રાફ્ટમાં કેટલીક મોટી જોગવાઇઓ કરવામાં આવશે. એક્ટમાં સજા ઉપરાંત યૂઝર ડેટા લીક થવા પર સંબંધિત કંપની પર પાંચથી આઠ લાખ સુધીનો દંઢ પણ લગાવવામાં આવી શકે છે. આવા કેસોમાં સુનાવણી માટે અલગ અલગ સંસ્થા બનશે, જે કમિશન સ્તરની હશે.

5/7
મંત્રાલયના અધિકારીઓ અનુસાર, દોઢ મહિનામાં ડ્રાફ્ટ તૈયાર થઇ જશે, મે મહિનાના છેલ્લા અઠવાડિયા સુધીમાં ડ્રાફ્ટને કેબિનેટમાં મોકલી દેવામાં આવશે. મૉનસૂન સત્રમાં આ લોકસભામાં સંસદીય પટલ પર મુકવામાં આવી શકે છે. સ્ટેન્ડિંગ કમિટીની પાસ થયા પછી શિયાળુ સત્રમાં આને સંસદમાં પાસ કરાવી દેવામાં આવશે.

6/7
ડેટા પ્રૉટેક્શન એક્ટ માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ બીએન શ્રીકૃષ્ણાની અધ્યક્ષતા વાળી કમિટીનું ગઠન કર્યું હતું. કમિટીએ જાન્યુઆરી સુધી ચાર મોટા શહેરોમાં સર્વે પણ કર્યો હતો, જોકે બાદમાં આનું કામ ધીમુ પડી ગયું હતું.

7/7
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત

આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ

રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ

ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!

એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ

શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો

Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ

Embed widget