શોધખોળ કરો
EPFOના ચાર કરોડ સભ્યો માટે ખુશખબર, હવે મોબાઈલ એપથી ક્લેમ કરી શકાશે PF, જાણો કઈ રીતે
1/3

2/3

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ઇપીએફઓના ૧૧૦ પ્રાદેશિક કાર્યાલયોને સેન્ટ્રલ સર્વર સાથે સાંકળી લેવામાં આવ્યા છે. ઇપીએફઓ અરજ કર્યાના થોડાક જ કલાકમાં દાવાઓની પતાવટ કરવાની મહત્ત્વાકાંક્ષી યોજના ધરાવે છે.
Published at : 11 Apr 2017 10:03 AM (IST)
View More























