શોધખોળ કરો

કેબિનેટ ફેરબદલને લઈને શિવસેના નારાજ, કહ્યું- ભાજપને બહુમતનો ઘમંડ

1/2
શિવસેના સાંસદે કહ્યું કે, ભાજપનું રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનનું અસ્તિત્વ માત્ર કાગળો પર જ છે. આ માત્ર ગઠબંધનના સહયોગી પાર્ટીની બેઠક સુધી જ સીમિત છે. રાઉતે કહ્યું કે, ભાજપને ઘમંડ આવી ગયો છે. પરંતું અમે તેના પર ધ્યાન નથી આપી રહ્યા. અમે મંત્રીપદ કે સત્તાના ભૂખ્યા નથી. વિસ્તરણ રાજનીતિક કારણોના આંકડાનો ખેલ હોય છે. અમે યોગ્ય સમયે ઉચિત રૂપ અપનાવીશું. ભાજપાની લાંબા સમયથી સહયોગી હોવા છતા શિવસેના અનેક મુદ્દા પર ભાજપ સાથે ટકરાવની સ્થિતિમાં રહે છે. કેબિનેટ વિસ્તરણમાં શિવસેનાના એકમાત્ર સભ્યના રૂપમાં ભારે ઉદ્યોગમંત્રી તરીકે અનંત ગીતે છે.

2/2
મુંબઈ: વડાપ્રધાન મોદી સરકાર દ્વારા કેન્દ્રીય મંત્રીપરિષદમાં ફેરબદલને લઈને શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, રાજગ ‘મૃતપ્રાય’ છે અને ભાજપને માત્ર તેની યાદ ત્યારે જ આવે છે જ્યારે તેને સમર્થમનની જરૂર પડે છે. રાઉતે કહ્યું કે, આ એનડીએનું નહીં પણ માત્ર ભાજપ કેબિનેટનું ફેરબદલ કરવામાં આવ્યું છે. તેના પહેલા પણ મોદી કેબિનેટનો બીજો કેબિનેટ વિસ્તરણ થયો હતો તે પણ માત્ર ભાજપનું જ હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Embed widget