શોધખોળ કરો

CM સિદ્ધરમૈયાનો અમિત શાહ પર પલટવાર, કહ્યું- ‘BJP-RSS અને બજરંગ દળમાં છે આતંકીઓ’

1/5
કર્ણાટકમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે, ભાજપ સસ્તાંમાં વાપસી કરવા ઇચ્છે છે તો કોંગ્રેસની ચિંતા સત્તા બચાવવાની છે. આવામાં પોત પોતાની વૉટબેન્ક પર બધાની નજર છે.

2/5
હવે તે SDPI સંગઠન વિશે પણ જાણી લો જેને લઇને આરોપ પ્રત્યારોપનો ખેલ કર્ણાટકની રાજનીતિમાં ચાલી રહ્યો છે. SDPI એટલે સોશ્યલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા દક્ષિણ ભારતમાં સક્રિય સંગઠન છે. SDPI પૉલ્યૂલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા એટલે PFIની રાજકીય શાખા છે. PFI અલ્પસંખ્યકો અને પછાતના હક્કો માટે અવાજ ઉઠાવવાનો દાવો કરે છે. જોકે આ સંગઠન પર દેશ વિરોધી ગતિવિધીઓમાં સામેલ થવાના આરોપ લાગતા રહ્યાં છે.

3/5
મુખ્યમંત્રી સિદ્ધરમૈયાએ કહ્યું, ‘’ભાજપ, આરએસએસ અને બજરંગ દળમાં પણ આતંકવાદીઓ છે. આ સંગઠનોનો રસ્તો આતંકવાદીઓ જેવો છે. પૉપ્યૂલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા, સોશ્યલ મીડિયા ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય સંગઠનો આતંકવાદી ગતિવિધીઓને ફેલાવવાની કોશિશો કરી રહ્યાં છે, તેને અમે બિલકુલ સહન નહીં કરીએ.’’

4/5
સીએમ સિદ્ધરમૈયાના આ નિવેદન પર બબાલ મચી છે, ખરેખર સિદ્ધરમૈયા અમિત શાહના આ નિવેદનનો જવાબ આપી રહ્યાં હતાં, જેમાં અમિત શાહે તેમના પર વૉટ બેન્કની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો, પણ હવે સિદ્ધરમૈયા પર એટેક શરૂ થઇ ગયા છે.

5/5
બેગ્લુંરુઃ કર્ણાટકાના મુખ્યમંત્રી સિદ્ધરમૈયાએ ભાજપ અધ્યક્ષ અમિત શાહના નિવેદન પર વળતો હુમલો કર્યો છે, સિદ્ધરમૈયાએ આરએસએસ અને ભાજપ પર કાઉન્ટર એટેક કરતાં કહ્યું કે, ભાજપ, આરએસએસ અને બજરંગ દળમાં જ આતંકવાદીઓ છે. અમિત શાહે ગઇકાલની એક રેલીમાં સિદ્ધરમૈયા પર વૉટ બેન્કની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય

70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!

દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા

‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન

Embed widget