શોધખોળ કરો

ચોમાસાનું બે દિવસ પહેલા જ કેરળ અને ઉત્તર-પૂર્વમાં આગમન, ખેતી માટે સકારાત્મક

1/4
નવી દિલ્હીઃ દક્ષિણ પશ્ચિમ મોનસૂનનું ભારતીય ઉપમહાદ્વીમાં આગમન થઈ ગયું છે. મંગળવારે મોનસૂન કેરળ અને ઉત્તર પશ્ચિમમાં પહોંચી ગયું. આ વખતે મોનસૂન સમયથી બે દિવસ વહેલા કેરળ પહોંચ્યું છે. ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ કેજે રમેશે જણાવ્યું કે, આ વખતે મોનસૂન માત્ર કેરળ જ નહીં પરંતુ ઊત્તર પૂર્વમાં પણ સમયથી પહેલા પહોંચી ગયું છે, જે ખેતીની દૃષ્ટિએ ખૂબજ સકારાત્મક છે.

2/4
IMD (ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ)ના ડિરેક્ટર જનરલ કે જે રમેશના જણાવ્યા પ્રમાણે સાઇક્લોન 'મોરા'ને કારણે સિઝનલ વરસાદમાં ફાયદો થયો છે. કેરળમાં ચોમાસાના વિધિવત આગમનની ઓફિશિયલ તારીખ પહેલી જૂન હતી. આ વર્ષે દેશમાં નિર્ધારિત તારીખના બે દિવસ પહેલા જ ચોમાસાનું આગમન થયું છે.

3/4
ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ જણાવ્યું હતું કે નૈઋત્યનું ચોમાસુ (સાઉથવેસ્ટ મોન્સૂન) મંગળવારે કેરળના તટે આવી પહોંચવાની શક્યતા છે. તેમની આગાહી અનુસાર ચોમાસુ કેરળ પહોંચી ગયું છે.

4/4
IMDએ કહેલું કે, “બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન (નિમ્ન દબાણ ક્ષેત્ર)ના કારણે ચક્રવાતી વાવાઝોડું વધારે મજબૂત બન્યું છે.
IMDએ કહેલું કે, “બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન (નિમ્ન દબાણ ક્ષેત્ર)ના કારણે ચક્રવાતી વાવાઝોડું વધારે મજબૂત બન્યું છે." ઉલ્લેખનીય છે કે આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાનું અનુમાન આપવામાં આવ્યું હતું.”
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 

અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'

Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!

વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો

Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  

Embed widget