શોધખોળ કરો
પદ્માવત મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સહિતના રાજ્યોને તતડાવીને શું આપ્યો આદેશ?
1/5

ભણસાલીએ સ્પષ્ટ કહ્યું છે કે, ફિલ્મમાં ખીલજી અને પદ્મિની વચ્ચે કોઈ ડ્રિમ સિકવન્સ બતાવાયા નથી. સંજયલીલા ભણસાલી પ્રોડક્શન અને વાયકોમ 18 મોશન પિક્ચર્સે રવિવારે જણાવ્યું હતું કે, ફિલ્મને સમગ્ર દુનિયામાં એક સાથે IMAX 3Dમાં રિલીઝ કરાશે. આ ફિલ્મ ત્રણ ભાષાઓ- હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ કરાશે.
2/5

રાજસ્થાનમાં કરણી સેના, બીજેપી લીડર્સ અને હિન્દુવાદી સંગઠનોએ આ ફિલ્મમાં ઈતિહાસ સાથે ચેડાં કર્યા હોવાનો આરોપ લગાવ્યો છે. રાજપૂત કરણી સેનાનું માનવું છે કે, આ ફિલ્મમાં રાણી પદ્મિની અને ખિલજી વચ્ચે શૂટ કરાયેલા સીન્સથી તેમની ભાવનાઓને ઠેસ પહોંચી છે. ફિલ્મમાં રાણી પદ્મિનીને ઘુમર નૃત્ય કરતા બતાવાયા છે. જ્યારે રાજપૂત સમાજના અગ્રણીઓનું કહેવું છે કે, રાણી ઘુમર નથી કરતી.
Published at : 18 Jan 2018 02:58 PM (IST)
View More























