શોધખોળ કરો

ફિક્સ પગારદારોના કેસમાં હવે ક્યારે છે સુનાવણી ? સુપ્રીમ કોર્ટ શું આપી શકે નવા લાભ ? જાણો મહત્વની વિગત

1/7
અમદાવાદ: રાજ્યના હજારો ફિક્સ પગારદારોને ગુજરાતની વિજય રૂપાણી સરકારે જંગી પગાર વધારો આપીને ખુશ કરી દીધા તેના કારણે સુપ્રીમ કોર્ટમાં ચાલતા ફિક્સ પગાર અંગેના કેસની વાત ભૂલાઈ ગઈ છે. આ કેસની સુપ્રીમ કોર્ટમા હવે પછી ક્યારે સુનાવણી થશે તેની ચર્ચા હવે ફિક્સ પગારદારો પણ કરતા નથી.

2/7
અલબત્ત સુપ્રીમ કોર્ટે ગુજરાતના ફિક્સ પગારદારોના કેસમાં હવે પછી સુનાવણીની તારીખ નક્કી નથી કરી પણ આ કેસને જેની સાથે જોડી દેવાયો તે રાજસ્થાનના ગોપાલ કુમાવતના કેસ સાથે જોડી દીધો છે. ગોપાલ કુમાવતે રાજસ્થાનમાં ફિક્સ પગારની પ્રથાને પડકારી હતી અને હાઈકોર્ટે તેને ગેરબંધારણીય ગણાવી હતી.

3/7
જો કે આ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા પર તમામ બાબતોનો આધાર છે તે જોતાં હવે પછી ક્યારે સુનાવણી થશે તે જાણવું જરૂરી છે. સુપ્રીમ કોર્ટમાં ફિક્સ પગારદારો વતી આ કેસ યોગક્ષેમ ફાઉન્ડેશન લડે છે અને હવે પછી આ કેસમાં 31 માર્ચ, 2017ના રોજ સુનાવણી હાથ ધરાશે. આ સુનાવણી અંતિમ બની રહે તેવી શક્યતા છે.

4/7
સુપ્રીમ કોર્ટે ગુજરાતના ફિક્સ પગારદારોના કેસને રાજસ્થાનના કેસ સાથે જોડી દીધો છે. કુમાવતના કેસમાં 31 માર્ચ, 2017ના રોજ હવે પછીની સુનાવણી હાથ ધરાશે તેવું નક્કી થયું છે. આમ, ગુજરાતના કેસમાં પણ 31 માર્ચના રોજ સુપ્રીમ કોર્ટ સુનાવણી કરીને ચુકાદો આપે તેવી શક્યતા છે.

5/7
ગુજરાતના ફિક્સ પગારદારો માટે 31 માર્ચ,2017ની સુનાવણી મહત્વની છે કેમ કે એ દિવસે ગુજરાત સરકાર દ્વારા કરાયેલા પગારવધારા અને બીજા લાભો અંગે સુપ્રીમ કોર્ટ પોતાનું વલણ સ્પષ્ટ કરશે. ગુજરાત સરકારે તે અંગેની પ્રક્રિયા આરંભી દીધી છે ત્યારે સુપ્રીમ તેના પર મંજૂરીની મહોર મારે છે કે નહીં તે જોવાનું રહે છે.

6/7
ફિક્સ પગારદારોની સિનિયોરીટી, બઢતી અને ઉચ્ચતર પગાર ધોરણમાં નોકરી ગણતરીમાં લેવા અંગેનો ઠરાવ રાજ્યના નાણાં વિભાગે પસાર કરી દીધો છે છે. 2006 પછી ભરતી થયેલ તમામ વિભાગના ફિક્સ પગારમાં નોકરી કરતાં કર્મચારીઓને આ ઠરાવ લાગુ પડશે.

7/7
સુપ્રીમ કોર્ટ ફિક્સ પગારદારો માટે જાહેર કરાયેલા આ પગાર ધોરણને માન્ય ના રાખે અને તેમને કાયમી કર્મચારીઓના પગારધોરણનો લાભ આપવા આદેશ આપી શકે. સાથે સાથે કર્મચારીઓને તેમની ફિક્સ પગારની નોકરીમાં જોડાવાની તારીખથી પગારવધારો આપવાનો આદેશ પણ આપી શકે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા

ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી

ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત

ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત
ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?
ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?
FSSAI નો સપાટો: બાળકોની ફેવરિટ Lotte Choco Pie 100% શાકાહારી નથી, 3 કંપનીઓને ફટકારી નોટિસ

'ઈરાન સાથે કરાર સમાપ્ત',  ટ્રમ્પે શાંતિ કરાર તોડવાની કરી જાહેરાત, શું હવે આર-પારની લડાઈ થશે?

ટ્રમ્પની જાહેરાત બાદ શેરબજારમાં મોટો કડાકો, 1,600 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ,  નિફ્ટી 493 પોઈન્ટ નીચે

Gujarat Rain: રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ 

Embed widget