શોધખોળ કરો
કોંગ્રેસના આ વરિષ્ઠ નેતા મોદી પર બગડ્યા, કાર્યકર્તાઓને માર મારવાને લઇને કહ્યું,- પીએમ મોદી તો હિટલર છે.....
1/4

2/4

શિંદેનું આ નિવેદન મોદીના સોલાપુર પ્રવાસ દરમિયાન પોલીસ દ્વારા કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે કરવામાં આવેલી કથિત ધુલાઇના એક દિવસ બાદ આવ્યુ છે. અહીં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, "આ લોકતંત્ર છે કે તાનાશાહી? આવું તો હિટલર પણ ન હતો કરતો."
Published at : 11 Jan 2019 09:39 AM (IST)
Tags :
Congress-leaderView More




















