શોધખોળ કરો

સુષમાના ટ્વિટે ફરી કરી કમાલ, એક મહિલાને આત્મહત્યા કરવાથી રોકી

1/3
જ્યોતિ પાંડેને વિઝા મેળવવા માં તકલીફ પડી રહી હતી. તેણે ટ્વિટમાં લખ્યું કે મને વિઝા અપાવવામાં મદદ કરો. શું મારે તમારા સુધી પહોંચવા માટે આત્મહત્યા કરવી પડશે. જેના જવાબમાં સુષમાએ લખ્યું કે, તમે સુસાઈડ ન કરો. તમારી વાત જણાવો. અને ટ્વિટર પર જ લાંબી વાત કરીને મદદ કરવાનો વિશ્વાસ અપાવ્યો. જ્યોતિના સસરાની ન્યૂઝીલેંડમાં મૃત્યુ પામ્યા છે. અને જ્યોતિનો પતિ પણ ન્યૂઝીલેંડમાં જ છે. જ્યોતિ તેના સાસરિયા પાસે જવા માટે ન્યૂઝીલેંડના ટુરિસ્ટ વિઝાની માગ કરી રહી છે.

2/3
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સુષમા સ્વરાજે ટ્વિટરના માધ્યમથી લોકોને મદદ કરી છે. આ જ રીતે રેલ મંત્રી સુરેશ પ્રભુ પણ લોકોને ટ્વિટરના માધ્યમથી લોકોને મદદ પહોંચાડે છે.

3/3
વિદેશ મંત્રી સુષમા સ્વરાજ પોતાના ટ્વિટના કારણે ફરી ચર્ચામાં છે. આ વખતે સુષમાના એક ટ્વિટે મહિલાને આત્મહત્યા કરતા રોકી છે. તેમણે ટ્વિટ કરીને જ્યોતિ પાંડે નામની એક મહિલાની મદદ કરી હતી. જ્યોતિ ન્યૂઝીલેંડના વિઝા ન મળતા આત્મહત્યાની વાત કરતુ એક ટ્વિટ કર્યુ હતું.. જે પછી સુષમાએ તેને વિશ્વાસ અપાવ્યો કે તે જ્યોતિ સાથે વાત કરશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget