શોધખોળ કરો

સાઉથના સ્ટાર સિંગરની સેક્સ પાર્ટનરે સિંગરના નોકરાણી સહિત 10 સ્ત્રીઓ સાથે સેક્સનો ઉતાર્યો વીડિયો, જાણો પછી શું થયું?

1/7
મહિલાએ જણાવ્યું કે, શ્રીનિવાસ દરરોજ તેને પોતાની ઓફિસના બેડરૂમમાં બોલાવતો હતો અને તેની સાથે શારીરિક અડપલા કરતો હતો. તે જબરદસ્તી મને કિસ કરતો હતો અને મને જબરદસ્તીથી ગળે લગાવાવનો પ્રયત્ન કરતો હતો. તેની ઓફિસમાં કામ કરતી એક નોકરાણી પણ તેની મદદ કરતી હતી.

2/7
 મહિલાએ તેની જાણકારી શ્રીનિવાસની પત્નીને પણ આપી હતી પરંતુ ત્યાંથી તેને કોઈ મદદ મળી ન મળતા મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પીડિત મહિલાએ પોલીસને તેના બેડરૂમના સીસીટીવી રેકોર્ડિંગ પણ ઉપલબ્ધ કરાવ્યા છે. પીડિતાએ 10 જેટલા વીડિયો રેકોર્ડ કર્યાં છે જેમાં શ્રીનિવાસ તેની નોકરાણી ઉપરાંત અન્ય યુવતી સાથે આપત્તિજનક સ્થિતિમાં જોવા મળે છે ઉપરાંત આ વીડિયોમાં એક વીડિયો એ પણ જેમાં પીડિતા સાથે શ્રીનિવાસ જબરદસ્તી કરતો જોવા મળે છે.

3/7
 ગઝલ શ્રીનિવાસ અને પાર્વતીનું કહેવું છે કે, તે ખુદ મસાજ કરાવવા માટે તૈયાર થઈ હતી પરંતુ તેમાં કોઈ સત્ય નથી. લોકોને સાચી વાતની જાણકારી મળે એટલે તેણે વીડિયોનો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે, તેને ગઝલ શ્રીનિવાસ કેવી રીતે રૂમમાં લઈ ગયો તે વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે.

4/7
 મહિલાઓ આરોપ લગાવ્યો કે, મહિલાઓ પ્રત્યે આદર ભાવ રાખવાની વાત કહેનાર ગઝલ શ્રીનિવાસનો અસલી ચહેરો કંઈક બીજો છે. તેણે વધુમાં કહ્યું કે, ગઝલ શ્રીનિવાસ અને તેની નોકરાણી પાર્વતી તેના પર જે આરોપ લગાવી રહ્યા છે તેમાં કોઈ તથ્ય નથી.

5/7
ઉલ્લેખનીય છે કે, પીડિતા હૈદ્રાબાદમાં વેબ રેડિયો અંતર્ગત રેડિયો જોકીનું કામ શીખી રહી હતી. અહેવાલ અનુસાર આ વેડ રેડિયો ગઝલ શ્રીનિવાસ જ ચલાવી રહ્યો હતો. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર વેડ રેડિયોનું નામ અલાયા વાની છે.

6/7
 પીડીતાએ જણાવ્યું કે, શ્રીનિવાસે પોતાની ઓફિસમાં જ એક બેડરૂમની વ્યવસ્થા કરી રાખી હતી જ્યાં તે આવા ખોટા કામ કરતો હતો. મહિલાએ એ પણ જણાવ્યું કે, ગાયક તેની સાથે શારીરિક સંબંધ બાંધવાની માગ કરતો હતો.

7/7
નવી દિલ્હીઃ સાઉથના જાણીતા સિંગર ગઝલ શ્રીનિવાસ પર એક રેડિયો જોકીએ જાતીય શોષણનો આરોપલગાવ્યો છે. આ મામલે ફરિયાદ બાદ શ્રીનિવાસની ધરપકડ પણ કરવામાં આવી છે. પોલીસ અનુસાર પીડિતાએ શ્રીનિવાસ પર શારીરિક અને માનસિક શોષણનો આરોપ લગાવ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની આગાહી: આજથી આ જિલ્લામાં ઘટશે વરસાદ, 13-14 જુલાઈએ ફરી આ વિસ્તારમાં વરસશે વરસાદ

Gujarat rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 

સુરતમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; બે દિવસમાં 9નાં મોત

Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર, અનેક ટ્રેનો કરાઈ રદ, જુઓ યાદી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની આગાહી: આજથી આ જિલ્લામાં ઘટશે વરસાદ, 13-14 જુલાઈએ ફરી આ વિસ્તારમાં વરસશે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: આજથી આ જિલ્લામાં ઘટશે વરસાદ, 13-14 જુલાઈએ ફરી આ વિસ્તારમાં વરસશે વરસાદ
Gujarat rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
Gujarat rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
સુરતમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; બે દિવસમાં 9નાં મોત
સુરતમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; બે દિવસમાં 9નાં મોત
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર, અનેક ટ્રેનો કરાઈ રદ, જુઓ યાદી 
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર, અનેક ટ્રેનો કરાઈ રદ, જુઓ યાદી 
Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ

Gujarat rain live updates: રાજ્યમાં સીઝનનો 24.44 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો

Mumbai Heavy Rain Update: મુંબઇ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદનું એલર્ટ, અનેક ટ્રેનો રદ, જનજીવન અસ્તવ્યસ્ત

Schools Closed: સુરત, નવસારી, વલસાડ જિલ્લાના શાળા-કોલેજો આજે બંધ, હજુ પણ વરસાદનું રેડ એલર્ટ

Embed widget