શોધખોળ કરો

ટ્રેનમાં એન્જિનિયર યુવતીની ત્રણ યુવકોએ કરી છેડતી, એકે બનાવ્યો વીડિયો, જાણો પછી શું થયું

1/4
આ મહિલાઓ પાસે કન્ફર્મ ટિકિટ ન હોવાથી તેઓએ એસ-વન કોચમાં જઇ ટીસીને બેઠક આપવા માટે વિનંતી કરવાનું નક્કી કર્યું હતું. તેઓ એસ-વનમાં ઊભી હતી ત્યારે ત્રણ યુવાનોએ તેમની છેડતી કરવાનું શરૂ કર્યું હતું. બે જણે તેમની છેડતી કરવાની શરૂ કરી અને ત્રીજાએ મોબાઇલ પર તેમની વીડિયો ઉતારવાની શરૂ કરી હતી. ગભરાયેલી મહિલાઓએ અન્ય ઉતારૂઓની સહાય માગી હતી પણ કોઇ તેમને મદદ કરવા આગળ આવ્યું નહોતું.

2/4
ટ્રેન જયારે શિંગરાયાકોંડા સ્ટેશનમાં પ્રવેશી રહી હતી ત્યારે છેડતીખોરોથી બચવા માટે આ યુવતીએ ચાલુ ટ્રેને કૂદકો માર્યો હતો. સ્ટેશન નજીક હોવાથી ટ્રેનની ગતિ ધીમી હોવાથી યુવતીને માથામાં મામૂલી ઇજા થઇ હતી. રેલવે પોલીસની સહાયથી તેને એમ્બ્યુલન્સમાં તત્કાળ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. હાલ તે સલામત છે તેમ ડોકટરોએ જણાવ્યું હતું.

3/4
રેલવે પોલીસે જણાવ્યું કે આ યુવતી ચેન્નઇમાં આવેલી આઇટી કંપનીમાં કામ કરે છે. તે તેની બે સહેલીઓ સાથે ઇર્નાકુલમ-હઝરત નિઝામુદ્દીન મિલેનિયમ એકસ્પ્રેસમાં વિજયવાડા જઇ રહી હતી ત્યારે આ ઘટના બની હતી.

4/4
હૈદરાબાદ: આંધ્ર પ્રદેશના પ્રકાશમમાં ગુરૂવારે શર્મનાક ઘટના બની હતી. ૨૧ વર્ષની એન્જિનિયર યુવતીએ છેડતીથી બચવા માટે ચાલુ ટ્રેને કૂદકો મારતાં તેને માથામાં ગંભીર ઇજા થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર

8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ

Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ

બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા

Embed widget