શોધખોળ કરો
પાંચ રાજ્યોની ચૂંટણીમાં નસીબના બળિયા આ ઉમેદવારો 500 કરતાં ઓછા મતે જીત્યા, જાણો વિગત
1/18

તેલંગાણામાં અસિફાબાદ સીટ પરથી કોંગ્રેસના અથરામ સક્કુનો 171 મતથી વિજય થયો હતો. તેમણે ટીઆરએશના કોવા લક્ષ્મીને હાર આપી હતી. કોંગ્રેસના ઉમેદવારને 65788 અને ટીઆરએસના ઉમેદવારને 65617 મત મળ્યા હતા. ત્રીજા ક્રમે રહેલા ભાજપના ઉમેદવારને 6711 વોટ મળ્યા હતા.
2/18

તેલંગાણાની ધામત્રી સીટ પરથી ભાજપના રંજના દિપેન્દ્ર સાહુનો 464 મતથી વિજય થયો હતો. વિજેતા ઉમેદવારને 63198 જ્યારે કોંગ્રેસના હારેલા ઉમેદવાર ગુરુમુખ સિંહ હોરાને 62734 મત મળ્યા હતા. 2013માં આ સીટ પરથી કોંગ્રેસના ગુરુમુખ સિંહ મોરા 10,500 મતથી જીત્યા હતા.
Published at : 12 Dec 2018 12:16 PM (IST)
Tags :
Assembly Election ResultsView More





















