શોધખોળ કરો

મુરૈનામાં ટ્રેક્ટર ટ્રૉલી અને જીપ વચ્ચે જોરદાર ટક્કર, 12ના મોત, આઠ ઘાયલ

1/4
ઘટનાની માહિતી મળતા જ પોલીસ ત્યાં પહોંચી અને મૃતકોને મથામણ બાદ જીપમાંથી બહાર કાઢ્યા હતા. સાથે ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પીટલમાં ભરતી કરવામાં આવ્યા હતાં. શરૂઆતી તપાસમાં જાણવા મળ્યુ છે કે ગેરકાયદેસર રેત ભરીને જઇ રહેલી ટ્રેક્ટર ટ્રૉલી પોલીસથી બચવા ઝડપથી ભાગી રહી હતી, જેના કારણે આ ઘટના બની.

2/4
માહિતી અનુસાર, ગેરકાયેદસર રેત ભરીને જઇ રહેલી ટ્રેક્ટર ટ્રૉલીએ ગંજરામપુરની પાસે એક જીપમાં જોરદાર ટક્કર મારી. જીપમાં બેઠેલા લોકો ગ્વાલિયરથી ઘૂરઘાના તરફ જઇ રહ્યાં હતાં. કહેવાઇ રહ્યું છે કે, મૃતકો અને ઘાયલો બધા સંબંધી છે. બધા ગ્વાલિયરના બડેરા ગામના રહેવાસી છે અને પોતાના કોઇ સંબંધીની અંતિમ યાત્રામાં સામેલ થવા મુરૈના જઇ રહ્યાં હતાં. ટક્કર એટલી જબરદસ્ત હતી કે જીપનો કુરચો બોલી ગયો અને જીપમાં બેઠેલા 12 લોકોનું ત્યાં ઘટનાસ્થળે જ મોત થઇ ગયું હતું.

3/4
આ ઘટના એટલી ભઆનક હતી કે જીપમાં બેઠેલા 12 લોકોનું ઘટનાસ્થળે જ મોત થઇ ગયું હતું, જ્યારે આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પીટલમાં લઇ જવાયા છે. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.

4/4
નવી દિલ્હીઃ મધ્યપ્રદેશના મુરૈનામાં ટ્રેક્ટર ટ્રૉલી અને જીપ વચ્ચે જીવલેણ અકસ્માત સર્જાયો છે. મુરૈનામાં ગેરકાયેદસર રેત ભરીને ભાગી રહેલી ટ્રેક્ટરની ટ્રૉલીએ આગળ જઇ રહેલી જીપને જોરદાર ટક્કર મારી દીધી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી

CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ

અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!

અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે

ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!

Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ

Embed widget