શોધખોળ કરો

અક્ષય કુમારની પત્ની ટ્વિંકલે યોગી આદિત્યનાથને આપી અત્યંત વિચિત્ર સલાહ, જાણો વિગત

1/5
ટ્વિંકલે એક ટ્વિટમાં પણ કહ્યું છે કે યોગી આદિત્યનાથ ફેશનમાં બદલાવ લાવ્યા છે. ટ્વિંકલે લખ્યું છે કે દિવાલ રંગવાના પેઈંટ બનાવતી કંપનીએ આકર્ષક કેસરિયા નામના રંગની ઘોષણા કરવી જોઈએ.

2/5
ઉલ્લેખનીય છે કે ફિલ્મ મેકર શિરીષ કુંદરે ટ્વિટ કર્યુ હતું, કુંદર આ કોમેન્ટ કરીને અટક્યા નહોતા. તેમણે એ પછી એવી ટ્વિટ પણ કરી કે, એક ગુંડાને મુખ્યમંત્રી બનાવવા પાછળનો તર્ક એ હોય કે તેના કારણે તે સારી રીતે વર્તશે તો પછી આ લોજિક હેઠળ તો દાઉદ ઈબ્રાહીમ સીબીઆઈનો ડિરેક્ટર હોવો જોઈએ અને વિજય માલયા રીઝર્વ બેંકનો ગવર્નર હોવો જોઈએ.

3/5
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર બોલીવુડની હસ્તીઓની આપત્તિજનક ટિપ્પણીઓ થઈ રહી છે. થોડા સમય પહેલા શિરીષ કુંદરે આપત્તિજનક ટ્વિટ કર્યુ હતું. જે પછી તેની સામે એફઆઈઆર કરવામાં આવી છે. હવે ટ્વિંકલ ખન્નાએ યોગી આદિત્યનાથને પેટમાંથી ગેસ કાઢવાની સલાહ આપી છે.

4/5
ઈંડિયા ટુડે વિમેન સમિટમાં શામેલ થયેલી ટ્વિંકલ ખન્નાને યોગી આદિત્યનાથ અને તેમણે આપેલા મહિલાઓ માટેના નિવેદન અંગે અભિપ્રાય જણાવવા માટે કહ્યું હતું. જેના પર ટિપ્પણી કરતા ટ્વિંકલે કહ્યું કે તેમણે એ પ્રકારના આસનો કરવા જોઈએ જે ગેસ દૂર કરવામાં મદદ કરે. આ નિવેદન પછી સોશિયલ મીડિયામાં ટ્વિંકલની ટીકા થઈ રહી છે.

5/5
આ પોલીસ ફરિયાદ નોંધાતાં ફફડી ગયેલા કુંદરે પોતાની ટ્વિટ ડીલીટ કરી નાંખી હતી. તેણે ટ્વિટ કરીને લોકોની માફી પણ માગી છે. કુંદરે લખ્યું છે કે, મારો ઈરાદો કોઈની લાગણી દુભાવવાનો નહોતો પણ છતાં એવું થયું હોય તો હું માફી માગું છું. કુંદર ફિલ્મ સર્જક અને કોરીયોગ્રાફર ફરાહ ખાનનો પતિ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

Embed widget