શોધખોળ કરો

આધારની સુરક્ષાને લઈને જાગી સરકાર, હવે 16 આંકડાની વર્ચ્યુઅલ IDથી થશે વેરિફિકેશન

1/4
વર્ચ્યુઅલ આઈડીથી ફોન કંપનીઓ કે બેન્કોને આધાર હોલ્ડરની સીમિત જાણકારીજ મળી શકશે. જેમાં નામ, સરનામું અને ફોટોગ્રાફ જે તે વ્યક્તિની ઓળખ માટે પૂરતું છે. આધાર નંબરની જાણકારી નહીં મળે. જે પણ એજન્સી નક્કી કરેલા સમય સુધી નવા વિકલ્પ માટે નવી સુવિધા વિકસિત નહીં કરે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે.

2/4
નવી દિલ્લી: આધાર કાર્ડની સુરક્ષા પર સતત ઉઠી રહેલા સવાલો વચ્ચે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ વર્ચ્યુઅલ આઈડીની નવી સિસ્ટમ શરૂ કરવાની જાહેરાત કરી છે. હવે આધાર કાર્ડની માહિતી આપવાનું થાય ત્યારે 12 આંકડાના આધાર નંબરને બદલે 16 નંબરની વર્ચ્યુઅલ આઇડી આપવી પડશે. વર્ચ્યુઅલ આઈડી જનરેટ કરવાની આ સુવિધા 1 માર્ચથી શરૂ થશે. જ્યારે 1જૂનથી ફરજિયાત કરવામાં આવશે. કેવાઈસી માટે પણ આધારનો ઉપયોગ માર્યાદિત કરવામાં આવશે.

3/4
યુઆઇડીએઆઇની નવી વ્યવસ્થા મુજબ હવે વેરિફિકેશન માટે 12 આંકડાનો પોતાનો આધાર નંબર નહીં આપવો પડે. તેના બદલે વર્ચ્યુઅલ આઇડીથી કામ થઇ જશે. જેમાં કોઈ પણ વ્યક્તિ યુઆઈડીએઆઈની વેબસાઈટ પર જઈને પોતાના આધાર નંબરના બદલે વર્ચ્યુઅલ આઈડી બનાવી શકશે.

4/4
16 આંકડાની વર્ચ્યુઅલ આઈડી થોડા સમય માટેજ માન્ય રહેશે. નક્કી કરેલા સમય બાદ નવી આઈડી આપવી પડશે જરૂરિયાત અનુસાર, આધાર હોલ્ડર તેને અનેક વખત જનરેટ કરી શકે છે. નવી વર્ચ્યુઅલ આઇડી જનરેટ થવા પર જૂની આપમેળે કેન્સલ થઇ જશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ

IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો

CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો

આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી

ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ

શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા

BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત

Embed widget