શોધખોળ કરો

પશ્ચિમ બંગાળ કેડરના IPS ઓફિસર હની ટ્રેપમાં ફસાયા? યૂક્રેનની મૉડલ સાથેની તસવીરોથી હોબાળો

1/6
અધિકારીઓને આ હની ટ્રેપનો મામલો હોવાનો ડર છે. કોઈ ઓફિસરનું નામ વિવાદમાં આવ્યું હોય તેવું પહેલી વાર બન્યું નથી. બહુચર્ચિત શીના બોરા મર્ડર કેસની મુખ્ય આરોપી ઇન્દ્રાણી મુખરજી સાથે પણ તેનું કનેક્શન હોવાનું કહેવાય છે. આ પહેલાં સીબીઆઈ અને સેન્ટ્રલ વિજિલન્સ કમિશન આ અધિકારીની તપાસ કરી ચૂક્યાં છે.

2/6
એવું કહેવાય છે કે, આ આઈપીએસ હાલ પશ્ચિમ બંગાળ પોલીસમાં ડીજી પદ પર કાર્યરત છે. કેન્દ્ર સરકારમાં પણ તે મહત્ત્વના હોદ્દા પર રહી ચૂક્યા છે. યુપી એસટીએફ આ વિશે આઈપીએસ અધિકારીની પૂછપરછ કરવા માગે છે.

3/6
ઉત્તરપ્રદેશ પોલીસ એસટીએફે તેની ગોરખપુરની હોટેલમાંથી ધરપકડ કરી છે. તેની પાસેથી હજાર ડોલર, આઈપેડ અને બે સેલફોન જપ્ત કરાયા છે. એસટીએફને તેના ફોનમાંથી આઈપીએસ ઓફિસરની તસવીર પણ મળી છે. તસવીરમાં મોડલ અને ઓફિસર ખૂબ જ નજીક દેખાઈ રહ્યાં છે.

4/6
ઉત્તરપ્રદેશ પોલીસે ગેરકાયદે દસ્તાવેજોને આધારે દેશમાં ફરવાના આરોપમાં આ મોડલની ધરપકડ કરી છે. પોલીસને જાણવા મળ્યું છે કે, આ મોડલ ઘણી ગુનાઇત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી છે. તેની પાસેથી બનાવટી ડ્રાઇવિંગ અકીલા લાઇસન્સ પણ જપ્ત કરવામાં આવ્યું છે. તે ભારતથી નેપાળના રસ્તે કોઈ પશ્ચિમ એશિયન દેશ જવાની હતી, પરંતુ તે પહેલાં તેની ધરપકડ કરી લેવાઈ છે.

5/6
પોલીસને જાણવા મળ્યું કે મૉડલ કેટલીય ગુનાખોરીની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી છે. તેની પાસેથી નકલી ડ્રાઇવિંગ લાયસન્સ પણ પ્રાપ્ત કરવામાં આવ્યો છે. પ્રતિબંધ છતાં યુક્રેની મૉડલનું ભારત આવવા પાછળનું રાજ શું છે? તે પ્રકરણને અત્યારે એક મોટા સ્કેન્ડલ તરીકે જોવામાં આવી રહ્યું છે. વળી, હવે મૉડલનો ફોટો સામે આવ્યો છે જેમાં પશ્ચિમ બંગાળ કેડરના એક આઇપીએસ અધિકારીની સાથે છે. પશ્ચિમ બંગાળ કેડરના એક આઈપીએસ અધિકારીની તસ્વીર યુક્રેનની એક મોડલ સાથે દેખાતા હોબાળો મચ્યો છે, ચોંકાવનારી વાત તો એ છે કે મૉડલે આઇપીએસની વર્દી પહેરી છે. જોકે એ સ્પષ્ટ નથી થઇ શક્યું કે તે વર્દી ઓફિસરની છે કે કોઇ બીજાની. આ મામલે ઉત્તર પ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે ફોરેન્સિક મદદ માગી છે.

6/6
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ કેડરના એક આઈપીએસ અધિકારીની તસ્વીર યુક્રેનની એક મોડલ સાથે દેખાતા હોબાળો મચ્યો હતો. નકલી ડૉક્યૂમેન્ટના સહારે નેપાલના રસ્તેથી ભારત પહોંચેલી યૂક્રેનની મૉડલ ડારિયા માલચનને ઉત્તરપ્રદેશ પોલીસ- એસટીએફે અરેસ્ટ કરી લીધી હતી. પાર્ક રૉડની હૉટલમાં દરોડ પાડીને પોલીસે મૉડલને પકડી લીધી હતી. હવે તેને રિમાન્ડ પર લઇને અનેક રાજનો ખુલાસો કરવામાં આવશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?

જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’

ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ

અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન

Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન

Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો

Embed widget