શોધખોળ કરો

‘મોદીને બોમ્બથી ફૂંકી માર, 50 કરોડ આપીશું’, ગુજરાતી ટોનમાં બોલતી વ્યક્તિએ યુવકને ફોન પર કરી ઓફર, જાણો વિગત

1/5
નવી દિલ્હીઃ મધ્યપ્રદેશના સતના જિલ્લા નિવાસી કુશલ સોની નામના યુવક પર વિદેશના અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો અને તેમાં તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉડાવી દેવાના બદલામાં 50 કરોડ રૂપિયા આપવાની ઓફર કરાઈ હતી તેવો દાવો સોનીએ કર્યો છે. કુશલ સોનીએ આ અંગે પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે.

2/5
ફોન કરનારે એવું કહ્યું હતું કે, 25 મેના રોજ મુંબઇમાં રેલી યોજાવાની છે અને તેમાં નરેન્દ્ર મોદી હાજરી આપવાના છે. આ રેલી દરમિયાન પીએમ મોદીને બોંબથી ફૂકી મારવા બદલ તને પ૦ કરોડ રૂપિયા મળી જશે. ફોન કરનારે એમ પણ જણાવ્યુ હતુ કે, આ ઘટનાને અંજામ આપવા માટે બે શખ્સોને તૈયાર પણ કરાયા છે.

3/5
 ફોન કરનાર શખ્સએ કુશલ સોનીને જણાવ્યુ હતુ કે, આ ઘટનાને અંજામ આપવામાં તમે પણ સામેલ થઇ જાવ. તમને આ માટે મોં માંગી રકમ પણ આપવામાં આવશે. જો કે ફોન કરનારે પોતાનુ નામ જણાવ્યું ન હતું. શનિવારે સાંજે 4.50 કલાકે સતનાના રામનગર નિવાસી કુશલ સોનીને આ ફોન આવ્યો હતો.

4/5
પહેલાં તો કુશલ સોનીએ વિચાર્યુ કે કોઇ મજાક કરી રહ્યુ છે પણ મોબાઇલ નંબર જોયા બાદ તે ચોંકી ઉઠયો હતો અને તેણે વાતચીતનો ઓડીયો પણ પોલીસને સુપ્રત કર્યો છે. રામનગરના પોલીસ પ્રભારી મિશ્રાએ જણાવ્યુ છે કે આ ફોન વિદેશથી આવ્યો હતો. ફોન કરનાર શખ્સનો ટોન ગુજરાતી લાગતો હતો. ફોન આવ્યો તેનો નંબર આઠ અંકનો છે.

5/5
 તાજેતરમાં જ સતનાના બલરામ અને રાજીવ નામના બે પાકિસ્તાની જાસૂસોને ભોપાલ એસટીએફએ ઝડપી લીધા હતા. આ પહેલાં મધ્ય પ્રદેશ ઇન્ટેલીજન્સે યુપી પોલીસને એલર્ટ કરી હતી કે ત્રાસવાદીઓ ભગવા પહેરવેશમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપર હુમલો કરવાની તૈયારીમાં છે. સાઇબર સેલે તપાસ શરૂ કરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ

ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

Embed widget