શોધખોળ કરો
હવે યુપીમાં કઈ પાર્ટીના નેતા સામે થયો ગેંગરેપનો આક્ષેપ, જાણો વિગત
1/5

પરંતુ ત્યાં પણ પોલીસે તેમની કોઈ ફરિયાદ સાંભળી ન હતી. એડિશનલ એસપી અનૂપ સિંહે જણાવ્યું હતું કે, સમાજવાદી પાર્ટી નેતા બિરેન્દ્ર યાદવ અને પીડિતાના પિતા સહિત અન્ય ચાર લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસમાં વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે.
2/5

ત્યાર બાદ દોષિતોએ પીડિતાને કાનપુરમાં રહેતા તેમના પિતાને સોંપી દીધી હતી. જોકે, પીડિતાના પિતા પણ કાનપુરમાં અન્ય એક મહિલા સાથે રહેતાં હતા. અંતે નિરાશ થઈને પીડિતા કોતવાલી ગંગાઘાટ પોલીસ સ્ટેશને પહોંચી હતી. જોકે પોલીસે આ અંગે તેની કોઈ ફરિયાદ દાખલ કરી નહોતી.
Published at : 23 Apr 2018 10:14 AM (IST)
Tags :
Samajwadi PartyView More




















