શોધખોળ કરો

યુપી ATSએ ISIના સંદિગ્ધ એજન્ટને ઝડપ્યો, રસોઇયો બનીને ભારતીય ડિપ્લૉમેટના ઘરે કરતો હતો કામ

1/6
ઉત્તરપ્રદેશના એડીજી (કાયદો-વ્યવસ્થા) આનંદકુમારે જણાવ્યું કે, રમેશની ધરપકડ 2017 માં ફૈઝાબાદમાં કથિક આતંકવાદી આફતાબ સાથેની પુછપરછ બાદ થઇ છે. પિથોરાગઢનો રહેવાસી રમેશ લગભગ બે વર્ષ સુધી પાકિસ્તાનમાં રહ્યો અને આ દરમિયાન ભારતીય ઉચ્ચાયોગના અધિકારીની કેટલીય ફાઇલોને આઇએસઆઇ એજન્સને સોંપી હતી. જે બાદ રમેશને આઇએસઆઇ પૈસા આપતી હતી.

2/6
3/6
4/6
રમેશની પાસે એક મોબાઇલ ફોન પણ મળ્યો છે. જેને આઇએસઆઇએ રમેશને આપ્યો હતો. તપાસ એજન્સી મોબાઇલ ફોનની પણ તાપસ કરી રહી છે. સપ્ટેમ્બર 2017માં રમેશ પાછો ભારત આવી ગયો હતો. તે પછી તે રડાર પર હતો. એટીએસ હવે આરોપી રમેશને રિમાન્ડ પર લેવાની તૈયારી કરી રહી છે. જેનાથી એ જાણી શકાય કે રમેશે કઇ કઇ માહિતી લીક કરી છે અને તેને આ કામ માટે કેટલા પૈસ મળતા હતા.

5/6
 તેમને કહ્યું કે, ''આરોપી રમેશ પાકિસ્તાન સ્થિત ભારતીય રાજદૂતના ઘરમાં રસોઇયાનું નામ કામ કરી ચૂક્યો છે, માહિતી મેળવવા માટે આઇએસઆઇની મદદથી તેમના ઘરમાં ઘૂસ્યો હતો.''

6/6
લખનઉઃ ઉત્તરપ્રદેશ એટીએસે ઉત્તરાખંડના પિથોરગઢમાથી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇનો સંદિગ્ધ એજન્ટ રમેશની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી પાકિસ્તાની મોબાઇલ અને સિમ કાર્ડ પણ જપ્ત કરાયા છે. એક વરિષ્ઠ અધિકરીએ કહ્યું કે યુપી એટીએસે સ્થાનિક પોલીસ, જમ્મુ-કાશ્મીર સૈન્ય ગુપ્તચર યૂનિટની સાથે સંયુક્ત અભિયાનમાં પિથોરાગઢમાંથી આઇએસઆઇના સંદિગ્ધ એજન્ટની ધરપકડ કરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી

સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી

ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?

ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?

વિડિઓઝ

Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન

ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ

ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!

Embed widget