શોધખોળ કરો

રાજ બબ્બરે યુપી કોંગ્રેસ અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું કહ્યું

1/4
એક અખબાર સાથે વાતચીતમાં રાજ બબ્બરે કહ્યું કે, મને વિશેષ જવાબદારી સોંપીને અહીં મોકલવામાં આવ્યો હતો. હું જેટલું કામ કરી શકતો હતો તેટલું કર્યું. અમુક કામ સારું થયું હશે તો અમુક ખરાબ. હવે પાર્ટી લીડરશિપ તેનું મૂલ્યાંકન કરશે.

2/4
નવી દિલ્હીઃ ફિલ્મ અભિનેતા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા રાજ બબ્બરે ઉત્તર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. જોકે તેમના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો નથી.

3/4
રાજ બબ્બરને 2017માં યુપી વિધાસનસભા ચૂંટણી વખતે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. હવે અહીં કોંગ્રેસ કોઇ બ્રાહ્મણ ચેહરાને ઉતારશે તેવી અટકળો છે.

4/4
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (જીપીસીસી)ના અધ્યક્ષ ભરત સિંહ સોલંકીએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હોવાની અફવા ફેલાઈ હતી. રાજ્યસભા ચૂંટણીમાં ટિકિટ નહીં આપવાથી ભરત સિંહ નારાજ હોવાની અટકળ લગાવવામાં આવતી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ

Ahmedabad Rain: મહેમદાવાદના કુણા ગામમાં ભારે વરસાદથી તારાજી, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ

8th Pay Commission: કર્મચારીઓ અને પેન્શનર્સ માટે 5 મોટા અપડેટ, પગારથી લઈ પેન્શન જાણો શું-શું બદલાશે?

વિડિઓઝ

PM Modi : પેપરલીકની ઘટના રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
Hakabha Gadhvi Accident : હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, હકાભાનો બચાવ
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં ડિપડિપ્રેશન, ક્યાં આવશે પૂર?
Gujarat Rain Alert : 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad Water Logging : વહેલી સવારે અમદાવાદમાં ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં 'ગરકાવ'

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Ahmedabad Rain: મહેમદાવાદના કુણા ગામમાં ભારે વરસાદથી તારાજી, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ
Ahmedabad Rain: મહેમદાવાદના કુણા ગામમાં ભારે વરસાદથી તારાજી, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ
8th Pay Commission: કર્મચારીઓ અને પેન્શનર્સ માટે 5 મોટા અપડેટ, પગારથી લઈ પેન્શન જાણો શું-શું બદલાશે?
8th Pay Commission: કર્મચારીઓ અને પેન્શનર્સ માટે 5 મોટા અપડેટ, પગારથી લઈ પેન્શન જાણો શું-શું બદલાશે?
પાલનપુરમાં ધોધમાર વરસાદ, મુખ્ય માર્ગો અને સરકારી કચેરીઓ પાણીમાં ગરકાવ

સુરત પૂર: 8000થી વધુ કારો બંધ! દિવાળી સુધી કાર વગર ફરવું પડે તેવી સ્થિતિ, વાંચો રિપોર્ટ

લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન

Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી

Embed widget