શોધખોળ કરો

UP ચૂંટણી 2017: પ્રથમ તબક્કાનું મતદાન શરૂ, 839 ઉમેદવાર મેદાનમાં, પીએમ મોદીએ મતદાન કરવાની કરી અપીલ

1/4
જાટ નેતા અને આરએલડીના પ્રમુખ ચૌધરી અજિત સિંહ માટે આ તબક્કો મહત્ત્વપૂર્ણ છે. કોઈપણ મોટા પક્ષ સાથે ગઠબંધન ન હોવાથી ચૌધરીએ એકલા હાથે ચૂંટણી મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. હવે ચૌધરીનો મુકાબલો સપા-કોંગ્રેસ સાથે તો છે જ પણ સાથે ભાજપ સાથે પણ સીધો મુકાબલો છે. પ્રથમ તબક્કામાં શામલી, મુઝફ્ફરનગર, બાગપત, મેરઠ, ગાઝિયાબાદ, ગૌતમબુદ્ધ નગર, હાપુડ, બુલંદશહેર, અલીગઢ, મથુરા, હાથરસ, આગ્રા, ફિરોઝાબાદ અને ઈટાહ તેમજ કાસગંજમાં મતદાન થશે.

2/4
મથુરા વિધાનસભા સીટના કોંગ્રેસ નેતા પ્રદીપ માથુર ખુદ ચૂંટણી મેદાનમાં છે. સપા-કોંગ્રેસના ગઠબંધનના માથુરની સ્થિતિ મજબૂત માનવામાં આવી રહી છે. જો કે માથુરને ભાજપના રાષ્ટ્રીય સચિવ શ્રીકાંત શર્મા અને આરએલડીના અશજક અગ્રવાલ તરફથી પડકાર છે. સમાજવાદી પાર્ટીના રામગોપાલની પણ પ્રથમ તબક્કામાં પરીક્ષા થશે. જસરાના સપાના ધારાસભ્ય રામવીરસિંહ ટિકિટ કપાયા પછી હવે લજકદલથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ મુલાયમસિંહ યાદવના સંબંધી પણ છે.

3/4
પ્રથમ તબક્કામાં 839 ઉમેદવારાનું ભાવી આજે નક્કી થશે. આ ઉમેદવારોમાંથી અનેક મોટા ગજાના ઉમેદવારો છે તો અનેક ઉમેદવારો પોતાના રાજકીય વારસાની સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણસિંહના પૌત્ર તેમજ સાંસદ રાજબીર સિંહના પુત્ર સંદીપસિંહ અલીગઢ જિલ્લાના અતરૌલી વિધાનસભા ક્ષેત્રના ઉમેદવાર છે. આ એ જ સીટ છે જ્યાંથી ખુદ કલ્યાણસિંહ વિધાનસભા પહોંચ્યા હતા. હવે સંદીપને પોતાના દાદા કલ્યાણસિંહનો વારસો જાળવવાનો છે.

4/4
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. પશ્ચિમી ઉત્તર પ્રદેશના 15 જિલ્લાની 73 વિધાનસભા સીટ પર મતદાન સવારે આઠ કલાકથી મતદાન શરૂ થઈ ગયું છે. આ તબક્કામાં 2,60,17,128 મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન શરૂ થયાના ગણતરીના કલાકોમાંજ લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે. તો બીજી બાજુ અમુક સ્થળેથી ઈવીએમમાં ગડબડી થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ તમામ વાતો વચ્ચે પીએમ મોદીએ મતદારોને મતદાન કરવાની અપીલ કરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?

એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ

શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો

Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ

વિડિઓઝ

Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?
ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
શારદીય નવરાત્રી 2026: 9 નહીં 10 દિવસની રહેશે નવરાત્રી, કઈ તિથિ વધી? જાણો ઘટસ્થાપન અને અષ્ટમીનું મુહૂર્ત

E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન

Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો

Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર

Embed widget