શોધખોળ કરો
દીકરીએ માનું દૂધ પીતા જ બન્નેનું થયું મોત, કારણ જાણીને ચોંકી જશો
1/5

નોંધનીય છે કે ભારતમાં આશરે 300 જાતના સાપ મળી આવે છે. જેમાંથી 60 અતિખતરનાક અને ઝેરીલા માનવામાં આવે છે. આ સાપમાં કોબ્રા, રસેલ વાઈપર, સો-સ્કેલ્ડ વાઈપર, રશિયન વાઈપર, ક્રેટ રસેલ, કુસ્રા સાપનો સમાવેશ થાય છે.
2/5

નોંધનીય છે કે પરિવાજનોએ સાંપમે જોઈને લીધો હતો. જોકે તેને પકડવામાં આવે તે પહેલા જ ત્યાંથી નીકળી ગયો હતો. પોલીસ ઓફિસરે જણાવ્યું હતું કે,’બન્નેના બોડી પોસ્ટમોર્ટમ માટે મોકલાયા છે’ આ ઘટનામાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો.
3/5

જેવું સ્તનપાન કરાવ્યું કે થોડીવાર પછી જ બન્ને મા-દીકરીની તબિયત લથડી હતી. જે પછી તેના પરિવારજનો બન્નેને લઈ હોસ્પિટલ જવા રવાના થયા હતાં. જોકે, હોસ્પિટલ લઈ જતાં દરમિયાન વચ્ચે જ બન્નેના મોત થયા હતા.
4/5

જ્યારે મહિલા સૂતી હતી ત્યારે જ સાપે તેને દંશ માર્યો હતો. જોકે, રસપ્રદ વાત તો એ કે આ વાતની મહિલાને ખબર જ પડી નહોતી. જ્યારે મહિલા ઊંઘમાંથી જાગી ત્યારે તેણે ત્રણ વર્ષની બાળકીને સ્તનપાન કરાવ્યું હતું.
5/5

નવી દિલ્હીઃ ઝેરી સાપે મહિલાને નીંદરીમાં હતી ત્યારે દંશ માર્યો અને એ જ મહિલા દ્વારા પોતાની દીકરીને સ્તનપાન કર્યા બાદ બન્નેનું મોત થવાની વિચિત્ર ઘટના સામે આવી છે.
Published at : 26 May 2018 07:09 AM (IST)
View More
Advertisement
Advertisement





















