શોધખોળ કરો

ઉત્તર પ્રદેશમાં ભાજપના ઉમેદવારોમાં પરિવારવાદ અને પક્ષપલટુઓની બોલબાલા, જાણો ક્યા નેતાઓનાં સંતાનો લડશે ચૂંટણી?

1/7
જ્યારે અન્ય પક્ષમાંથી આવેલ નેતાઓને પણ મહત્ત્વ આપવામાં આવ્યું છે. પ્રથમ યાદીમાં બીએસપીમાંથી આવેલ અરવિંદ ગિરિ, રોમી સાહની, બાલા પ્રસાદ અવસ્થી અને રૌશનલાલ વર્માને ટિકિટ આપવામાં આવી છે. બેહટથી મહાવીર રાણા અને નકુટથી ધર્મસિંહ સૈનીને ભાજપની ટિકિટ મળી છે જ્યારે બન્ને બીએસપીમંથી ભાજપમાં સામેલ થયા છે. ગંગોહથી પ્રદીપ ચૌધરી, નટહોરથી ઓમ કુમારને ભાજપની ટિકિટ મળી છે. પ્રદીપ કોંગ્રેસ અને ઓમ કુમાર બીએસપીમાંથી આવ્યા છે. બળદેવ સીટ પર લોકદલમાંથી આવેલ પૂરનપ્રકાશને ટિકિટ મળી છે.

2/7
ચૂંટણી માટે ટિકિટ વહેંચણીમાં પરિવારવાદને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. એ પણ ત્યારે જ્યારે પ્રધાનમંત્રી મોદીનું સૂચન હતું કે પક્ષના નેતા પોતાના સંબંધી માટે ટિકિટની માંગણી ન કરે. ઉત્તરાખંડમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ વિજય બહુગુણાના પુત્ર સૌરભ બહુગુણાને ટિકિટ આપવામાં આવી છે. બીસી ખંડૂરીની દીકરી રિતુને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ યશપાલ આર્ય અને તેના દીકરાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે યૂપીમાં કલ્યાણ સિંહના પૌત્ર સંદીપ સિંહને પ્રથમ યાદીમાં ટિકિટ આપવામાં આવી હતી.

3/7
કોંગ્રેસમાંથી આવેલ નીરજ બોરાને લખનઉ ઉત્તરથી, કોંગ્રેસમાંથી આવેલ અભિજીત સાંગીને બિઠૂરથી, નંદકુમાર ગુપ્તા નંદી બસપા સરકારમાં મંત્રી હતા તેને અલાહબાદ દક્ષિણથી, સપામાંથી આવેલ કુલદીપ સેન્ગરને બાંગરમઉથી, કોંગ્રેસમાંથી આવેલ સંજય જૈસવાલને રૂધૌલીથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડશે.

4/7
અન્ય પક્ષમાંથી આવેલ નેતાઓને ભાજપે અહીંથી મળી ટિકિટ. કોંગ્રેસમાંથી આવેલ રીટા બહુગુણા જોશીને લખનઉ કેન્ટથી ટિકિટ. બસપામાંથી આવેલ બ્રજેશ પાઠકને લખનઉ મધ્યથી, બસપામાંથી આવેલ ભગવતી સાગરને બિલ્હૌરથી, બસપામાંથી આવેલ પ્રતિભા શુક્લને અકબરપુર રનિયાથી ટિકિટ આપી છે.

5/7
રામલાલ રાહીના પુત્ર સુરેશ રાહીને સીતાપુરના હરગાંથી ટિકિટ આપવામાં આવી છે. લાલજી ટંડનના પુત્ર આશુતોષ ટંડનને લખનઉ ઉત્તરથી, લાલ બહાદુર શાસ્ત્રીના પૌત્ર સિદ્ધાર્થ નાથ સિંહને અલાહબાદ પશ્ચિમથી, પૂર્વ સપા નેતા રંજના વાજપેયીના પુત્ર પર્ષ વાજપેયીને અલાહબાદ ઉત્તરથી, સંજય સિંહની પ્રથમ પત્ની ગરિમા સિંહને અમેઠીથી ટિકિટ (બીજી પત્ની અમિતા સિંહની સામે) અને સર્વેશ સિંહના પુત્ર સુશાંત સિંહને બઢાપુરથી ટિકિટ આપવામાં આવી છે.

6/7
ભાજપની યૂપી ચૂંટણી માટે બીજી યાદીમાં આ પ્રમાણે છે. ગૃપપ્રધાન રાજનાથસિંહના પુત્ર પંકજ સિહને નોયડાથી ટિકિટ. સાંસદ બ્રજભૂષણ શરણ સિંહના પુત્ર પ્રતીક ભૂષણને ગોંડાથી ટિકિટ. સાંસદ હુકુમ સિહની દીકરી મૃગાંકા સિહંને કૈરાનાથી ટિકિટ. પ્રેમલતા કટિયારની દીકરી નીલિમા કટિયારને કલ્યાણપુરથી ટિકિટ. સ્વામી પ્રસાદ મૌર્યના પુત્ર ઉત્કર્ષ મૌર્યને ઉંચાહારથી ટિકિટ.

7/7
નવી દિલ્હીઃ યૂપી ચૂંટણીને ધ્યાનમાં રાખીની ભાજપે ગઇકાલે રાત્રે બહાર પાડેલી બીજી યાદીમાં બેકવર્ડ લોકોને મહત્ત્વ આપ્યું છે. જાતીય સમીકરણોની દૃષ્ટિએ બેકવર્ડ ઉપરાંત સવર્ણોને આકર્ષિત કરવાના પ્રયત્નો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. 155 લોકોની બીજી યાદીમાં ભાજપે પરિવારવાદ પર હાથ અજમાવ્યો છે. પ્રધાનમંત્રી મોદીની સંબંધીઓ માટે ટિકિટ ન માગવાની ભલામણ બાદ પણ ભાજપની યાદીમાં પરિવારવાદ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. ઉપરાંત બહારથી આવેલા લોકો પર પણ ભાજપ મહેરબાન જોવા મળ્યું. 40થી વધારે બહારથી આવેલા લોકોને ટિકિટ મળી છે. કુલ 304 સીટો પર ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. પ્રથમ યાદીમાં 149 ઉમેદવારની જાહેરાત થઈ હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Uttarkashi Car Accident: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, ચાર ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત

અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો

Stock Market: દિવાળી પહેલા શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1400 પોઈન્ટ ઉછળ્યો

Adani CNG Price Hike: અદાણી CNGના ભાવની સદી, દિવાળી પહેલા પ્રતિ કિલો 2.30 રૂ.નો ભાવવધારો ઝીંકાયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Uttarkashi Car Accident: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, ચાર ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત
Uttarkashi Car Accident: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, ચાર ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત
અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો
અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો
Stock Market: દિવાળી પહેલા શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1400 પોઈન્ટ ઉછળ્યો
Stock Market: દિવાળી પહેલા શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1400 પોઈન્ટ ઉછળ્યો
Adani CNG Price Hike: અદાણી CNGના ભાવની સદી, દિવાળી પહેલા પ્રતિ કિલો 2.30 રૂ.નો ભાવવધારો ઝીંકાયો
Adani CNG Price Hike: અદાણી CNGના ભાવની સદી, દિવાળી પહેલા પ્રતિ કિલો 2.30 રૂ.નો ભાવવધારો ઝીંકાયો
Gandhinagar: બોર્ડ પરીક્ષા 2027 પહેલાં જ ફી વધી! ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ હવે કેટલી ફી ભરવી પડશે?

દિવાળીમાં ખાનગી બસોની બેફામ લૂંટ, MLA કુમાર કાનાણીએ વ્યક્ત કર્યો રોષ

Birthday Special: 38 વર્ષનો થયો મહાન ક્રિકેટર વિરાટ કોહલી, જુઓ તેના 38 રેકોર્ડ્સ?

ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો

Embed widget