શોધખોળ કરો

અમેરિકી વાયુસેના પ્રમુખે ભારતના સ્વદેશી લડાકુ વિમાન તેજસથી ભરી ઉડાન

1/3
 જનરલ ડેવિડ એલ ગોલ્ડફિન પોતાની અધિકારિક યાત્રા પર શુક્રવારે ભારત પહોંચ્યા હતા. સ્વાગત માટે ભારતીય સેનાનો આભાર વ્યક્ત કરતા ફેસબૂક પર તેમણે લખ્યું કે આ પ્રવાસથી ભારત અને અમેરિકા વાયુસેનાના પહેલાના મજબૂત સંબંધોને વધુ મજબૂત બનાવવા માગે છે. જનરલ ડેવિડ એલ ગોલ્ડફિને વધુમાં કહ્યું કે ભારત દુનિયાનો બીજો સૌથી મોટા સી-17 ગ્લોબમાસ્ટરનું સંચાલન કરી રહ્યો છે. સી-17 ગ્લોબમાસ્ટર મોટુ પરિવહન વિમાન છે.

2/3
 તેજસ મેક ઈન ઈન્ડિયા હેઠળ સમગ્રપણે ભારતમાં બનેલું છે. ભારતીય વાયુસેનાએ ડિસેમ્બર 2017માં હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે 83 તેજસ વિમાનની ડિલ કરી છે. તેને ભારતના રક્ષા નિર્માણના સ્વદેશીકરણનું મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

3/3
 જોધપુર: અમેરિકાના વાયુસેના પ્રમુખ જનરલ ડેવિડ એલ ગોલ્ડફિન ભારતના સ્વદેશી હલ્ક લડાકુ વિમાન તેજસ ઉડાવનારા પ્રથમ વિદેશી સૈન્ય પ્રમુખ બન્યા છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર શનિવારે તેમણે જોધપુર એરફોર્સ સ્ટેશન પરથી તેજસમાં ઉડાન ભરી હતી. તેની સાથે એર વાઈસ માર્શલ સિંહ સહ-પાયલટ તરીકે હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો

'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ

IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર

કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત

IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

Embed widget