આ સમારોહમાં અભિનેત્રી મધુ, પૂનમ ધિલ્લોન વગેરે હાજર રહ્યા હતા.
3/7
4/7
5/7
યૂએસ કોન્સલ-જનરલ થોમસ વાએજા એમના પત્ની સાથે
6/7
કોરિયોગ્રાફર શામક દાવરે આપ્યું હતું આવું પરફોર્મંસ
7/7
ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર રીતે યૂએસ પ્રમુખપદ સંભાળી લીધું જેની ઉજવણી કરવા મુંબઈમાં યૂએસ કોન્સલ-જનરલ થોમસ વાએજાએ અમેરિકન કોન્સ્યૂલેટ ખાતે વિશેષ રંગારંગ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. એમાં અમુક બોલીવૂડ કલાકારો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.