શોધખોળ કરો

રાહુલ ગાંધી બાદ વિજય માલ્યાનું ટ્વિટર એકાઉન્ટ થયું હેક, અનેક વિગતો કરી જાહેર

1/6
2/6
3/6
4/6
માલ્યાના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી શુક્રવારે સવારે અનેક ટ્વિટ કરવામાં આવ્યા. તેમાં કેટલાક આઈડી અને પાસવર્ડ પણ આપવામાં આવ્યા. ટ્વિટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ માલ્યાના અલગ અલગ બેંક એકાઉન્ટ્સના આઈડી અને પાસવર્ડ છે. સાથે જ કેટલાકી ફાઈલ્સ પણ અપલોડ કરવામાં આવી છે જેમાં માલ્યાની વિદેશમાં રહેલી સંપત્તિની વિગતો છે.

5/6
નવી દિલ્હીઃ રાહુલ ગાંધી અને કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ થયા બાદ હવે ભાગેડુ કારોબારી વિજય માલ્યાનું ટ્વિટર એકાઉન્ટ પર હેક થયું છે. માલ્યાએ કહ્યું કે, તેને બ્લેકમેઇલિંગ કરવાના હેતુથી આમ થયું છે. વિજય માલ્યાએ ટ્વિટ કરીને જણાવ્યું કે, તેમનું એકાઉન્ટ હેક થયું છેઅને તેમના નામે કોઈ ટ્વિટ થાય તો ઇગ્નોર કરવી.

6/6
ઉલ્લેખનીય છે કે વિજય માલ્યાનું ટ્વિટર એકાઉન્ટ લિજન ગ્રુપે હેક કર્યું છે. આ એ જ ગ્રુપ છે જેણે રાહુલ ગાંધી અને કોંગ્રેસનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ હેક કર્યું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ

પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય

હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ

નોકરીયાત વર્ગ માટે ખુશખબર! દેશમાં 9.1% વધશે કર્મચારીઓનો પગાર, નવા રિપોર્ટમાં ખુલાસો

Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે

Embed widget