શોધખોળ કરો

ભાજપને ફટકોઃ ક્યા રાજ્યની પેટાચૂંટણીમાં કોંગ્રેસ સામે થઈ કારમી હાર ? જાણો વિગત

1/5
ભાજપે પ્રથમ રાઉન્ડમાં સરસાઈ મેળવી હતી પરંતુ તે પછીના તમામ રાઉન્ડમાં ભાજપ પાછળ રહ્યો હતો. મતગણતરી ચાલુ હતી ત્યારે જ ભાજપના ઉમેદવાર શંકર દયાળ ત્રિપાઠીએ હાર સ્વીકારી લેતાં કહ્યું કે, મત ગણતરી ચાલુ છે અને સીટ કોંગ્રેસને મળી રહી છે. અમે અહીંયાં મતદારોનો મૂડ પારખી ન શક્યા.

2/5
ભાજપ તરફથી મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે છેલ્લા વખતે પ્રચારની કમાન સંભાળી હતી. તેમણે અનેક સભાઓ અને રોડ શૉ કર્યા હતા. કોંગ્રેસ પાસેથી આ બેઠક આંચકી લેવા ભાજપે પૂરી તાકાત લગાવી દીધી હતી છતાં ભાજપ ના જીતતાં તેને ફટકો પડ્યો છે.

3/5
ભોપાલઃ મધ્યપ્રદેશમાં ચિત્રકૂટ વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારની કોંગ્રેસ સામે કારમી હાર થતાં ભાજપને ફટકો પડ્યો છે. મત ગણતરી પ્રક્રિયામાં 19 રાઉન્ડ બાદ ભાજપના ઉમેદવાર શંકર દયાળ ત્રિપાઠી સામે કોંગ્રેસના ઉમેદવાર નીલાંશુ ચતુર્વેદીએ 14,333 વોટથી જીત મેળવી હતી.

4/5
ચિત્રકૂટમાં 9 નવેમ્બરે વોટિંગ થયું હતું. આશરે 65.07% લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મુખ્ય મુકાબલો રાજ્યમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીના શંકરદયાલ ત્રિપાઠી અને મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસના નીલાંશુ ચતુર્વેદી વચ્ચે હતો. બંને પાર્ટીઓએ આ ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું હતું.

5/5
મધ્ય પ્રદેશ ભાજપ અધ્યક્ષ નંદ કુમાર ચૌહાણે હાર સ્વીકારી લેતાં કહ્યું કે ભાજપના હારની સમીક્ષા કરશે. આ સીટ કોંગ્રેસના ધારાસભ્ય પ્રેમસિંહના અવસાન બાદ ખાલી થઇ હતી. છેલ્લાં 27 વર્ષોમાં આ સીટ પર 6 વાર ચૂંટણી થઇ છે, પરંતુ ભાજપને ફક્ત એકવાર જીત મળી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ

આ સરકારી કર્મીઓની દિવાળી સુધરી: મોદી કેબિનેટે 78 દિવસના બોનસને આપી મંજૂરી, ખાતામાં આવશે આટલા ₹

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
આ સરકારી કર્મીઓની દિવાળી સુધરી: મોદી કેબિનેટે 78 દિવસના બોનસને આપી મંજૂરી, ખાતામાં આવશે આટલા ₹
આ સરકારી કર્મીઓની દિવાળી સુધરી: મોદી કેબિનેટે 78 દિવસના બોનસને આપી મંજૂરી, ખાતામાં આવશે આટલા ₹
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 

ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા

Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય

BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 

Embed widget