શોધખોળ કરો

ભારે વરસાદને લઈને રેડ એલર્ટ, આ શહેરમાં પડશે મુશળધાર વરસાદ

1/3
હવામાન વિભાગ અનુસાર મંગળવાર અને બુધવારે ગુજરાતના અનેક વિસ્તારમાં સહિત મહારાષ્ટ્રના તટીય વિસ્તાર અને મુંબઈમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઉપરાંત ઉત્તરાખંડ અને પૂર્વ રાજસ્થાન માટે બુધવાર માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

2/3
નવી દિલ્હીઃ થોડા દિવસ સુધી વરસાદના વીરામ બાદ ફરી ગુજરાત સહિત અનેક રાજ્યમાં મેઘમહેર જોવા મળી છે. હવામાન વિભાગે પણ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગના તાજેતરના અહેવાલ અનુસાર રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત, મુંબઈની સાથે મહારાષ્ટ્ર, ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે.

3/3
 હવામાન વિભાગ અનુસાર ગુરુવાર અને શુક્રવારે ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યો એટલે કે હિમાચલ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશમાં અનેક જગ્યાએ ભારેથી અતી ભારે વરસાદ થઈ શકે છે. ઉત્તર ભારતના આ તમામ રાજ્યોમાં પણ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ

બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર

Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ

આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ

વિડિઓઝ

સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત

અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં

Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો

મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન

Embed widget