શોધખોળ કરો

જાણો કોણ છે સલમાન ખાનને પાંચ વર્ષની જેલની સજા ફટકારનારા જજ દેવકુમાર ખત્રી

1/4
જસ્ટિવ દેવકુમાર ખત્રી જોધપુરની જિલ્લા કોર્ટમાં મુખ્ય ન્યાયિક મેજીસ્ટ્રિટના પદ પર તૈનાત છે. ગંભીર સ્વભાવ માટે જાણીતા જસ્ટિસ ખત્રીનું ટૂંક સમયમાં પ્રમોશન થવાનું હતું. કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક સમય અગાઉ તૈયાર થયેલી પ્રમોશનની યાદીમાં તેમનું નામ હતું. પ્રમોશન બાદ જસ્ટિસ ખત્રી જિલ્લા ન્યાયાધીશ બની જશે.

2/4
નવી દિલ્હીઃ ફિલ્મ અભિનેતા સલમાન ખાનને 1998ના કાળિયાર શિકાર કેસમાં દોષિત ઠેરવતા જોધપુરની અદાલતે પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી. તે સિવાય સલમાન ખાન પર 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. 20 વર્ષ જૂના આ કેસમાં સુનાવણી કરતા જસ્ટિસ દેવકુમાર ખત્રીએ સલમાન ખાન સિવાય સૈફઅલી ખાન, નીલમ, તબ્બૂ, અને સોનાલી બેન્દ્રેને નિર્દોષ જાહેર કર્યા હતા. આ ચુકાદા બાદ જસ્ટિસ દેવકુમાર ખત્રી ચર્ચામાં છે. અહી સલમાન ખાનને સજા આપનારા જસ્ટિસ દેવકુમાર ખત્રી કોણ છે તેની જાણકારી આપવામાં આવી છે.

3/4
નોંધનીય છે કે સલમાન ખાનને જોધપુરની જેલમાં રાખવામાં આવ્યો છે. આજે સલમાન ખાનની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે.

4/4
કોર્ટમાં સલમાન ખાનની સજા પર દલીલ કરતા તેમના વકીલે કહ્યું હતું કે, આ મામલામાં બાકી તમામ આરોપીઓને નિર્દોષ મુક્ત કરવામા આવ્યા છે તો સલમાન ખાનને પણ ઓછી સજા કરવામાં આવે. જેના પર જસ્ટિસ ખત્રીએ કહ્યું કે, સલમાન ખાનનો છેલ્લો રેકોર્ડ પણ સારો રહ્યો નથી. સલમાન ખાનને હિટ એન્ડ રન કેસમાં પણ પાંચ વર્ષની સજા સંભળાવી છે. તેને સજા આપવામાં જ આવશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO

Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?

વિડિઓઝ

Asam Flood: આસામમાં પૂરે મચાવી તબાહી, 10 લોકોના મોત
Sikkim Landslide : સિક્કિમમાં નિર્માણાધિન સુરંગમાં ભૂસ્ખલન, 7 શ્રમિકોના મોત
Harsh Sanghavi : ગણેશ ભક્તોને ઓછા હેરાન કરજો, માંજલપુરમાં સંઘવીની પોલીસને અપીલ
Surat Water Logging : સુરત ફેરવાયું 'બેટ'માં, રોનક પટેલે શું ઉઠાવ્યા સવાલ?
Gujarat Rain Data : રાજ્યમાં 24 કલાકમાં 165 તાલુકામાં વરસાદ, પારડીમાં 8.19 ઈંચ વરસાદ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!
ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે

Gujarat Rain: આગામી બે દિવસ આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણા હવામાન આગાહી

CJP ના સમર્થનમાં સંસદ પરિસરમાં ધરણા પર બેઠા સાંસદ ચંદ્રશેખર આઝાદ, કહ્યું,'વિદ્યાર્થીઓ પર અત્યાચાર થયો'

Gujarat Rain: 6 દિવસ રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી, આ જિલ્લાઓમાં તૂટી પડશે, જાણો હવામાન અપડેટ  

Embed widget