શોધખોળ કરો

ગુજરાત ચૂંટણી પર શા માટે નજર રાખી રહ્યું છે ચીન? જાણો

1/3
પ્રકાશિત અહેવાલમાં લખવામાં આવ્યું છે કે, જો ભાજપ જીતશે પણ વોટ શેર ઘટશે, તો તે પણ તેના માટે ખતરાની ઘંટી છે. ભાજપની હાર ભારતના આર્થિક સુધારાઓમાં થયેલી ચૂક દર્શાવશે. જે કંપનીઓ ભારતમાં કામ કરી રહી છે તેમણે ઈલેક્શનના પરિણામો પછી આર્થિક નીતિઓમાં સંભવિત બદલાવ માટે તૈયાર રહેવું જોઈએ.

2/3
 ગ્લોબલ ટાઈમ્સ અનુસાર, ચીન અને ભારત વચ્ચે આર્થિક ભાગીદારી સતત વધી છે. ત્યારે ભારતની અર્થવ્યવસ્થામાં થઈ રહેલા ફેરફાર ચીન માટે ચિંતાનો વિષય છે. અહેવાલ અનુસાર, મોદીના આર્થિક સુધારાઓનો દેશની અન્ય પાર્ટીઓ અને અર્થશાસ્ત્રીઓએ ખુબ વિરોધ કર્યો છે. દેશમાં વિકાસને આંકવા માટે ગુજરાત મૉડલનું ઉદાહરણ આપવામાં આવે છે. ચૂંટણીના પરિણામો જે પણ હોય, તેની અસર પીએમ મોદીના અન્ય સુધારાવાદી એજન્ડા પર લોકોના વલણ પર પડશે.

3/3
નવી દિલ્હીઃ ગુજરાત ચૂંટણીમાં પાકિસ્તાન, તાઈવાન બાદ હવે ચીનનું નામ પણ આવી રહ્યું છે પરંતુ આ વખતે મામલો થોડો અલગ છે. ચીની મીડિયા અનુસાર ચીનના ઓબ્ઝર્વર્સ ગુજરાત ચૂંટમીના પરિણામ પર નજર રાખી રહ્યા છે કારણ કે તે તેમને પીએમ મોદીના સુધારવાદી એજન્ડાને લઈને ભારતીયોના વલણનો લિટમસ ટેસ્ટ ગણાવી રહ્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

Embed widget