શોધખોળ કરો
પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતાર્યા બાદ ઘરમાં જ દફનાવી દીધો, આ રીતે ફૂટ્યો ભાંડો
1/6

આ દરમિયાન રીતાએ અનિરુદ્ધના પગ દબાવી રાખ્યાં, જ્યારે વિશ્વાસ થઈ ગયો કે તેનો પતિ મરી ગયો છે ત્યારે પકડ ઢીલી કરી. જે બાદમાં ઘમાં જ ખાડો ખોદીને દાટી દીધો અને તેના ઉપર ગાર (છાણથી લિંપણ) કરી દીધી. સવારે રીચા ગામમાં ફરીને કહેવા લાગી કે રાતે અનિરુદ્ધે ખૂબ મારી અને મારા સોનાના ઘરેણા લઈ ચંદીગઢ જતો રહ્યો છે. પોલીસે ત્રણેય આરોપીઓને પકડીને જેલમાં મોકલી દીધા છે.
2/6

પોલીસે તપાસ શરૂ કરી ત્યારે તેમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો. અનિરુદ્ધની પત્ની રીતાને ગામના જ અજય નામના વ્યક્તિ સાથે અનૈતિક સંબંધ હતા. ઘટનાના એક મહિના પહેલા મૃતક અનિરુદ્ધે પત્ની રીતા તથા અજયને ઘરમાં કઢંગી હાલતમાં પકડી લીધા હતા. જે બાદ અનિરુદ્ધ તથા અજયમાં ઝઘડો થયો હતો. અનિરુદ્ધ તેની પત્ની રીતાને પણ ફટકારતો હતો.
Published at : 09 Aug 2018 09:32 AM (IST)
View More





















