શોધખોળ કરો
મહિલાનો પુત્ર માતાને 20 વર્ષા નાના પ્રેમી સાથે સેક્સ માણતાં જોઈ ગયો અને પછી.......
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/28101116/trishna-mukherjee-images.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![પોલીસને આપેલા નિવેદનમાં આરોપી મહિલા સરોજે જણાવ્યું કે, બાબૂ સાથે તેના અનૈતિક સંબંધો હતા. એક દિવસ દીકરા ગૌરવે તેને અને બાબૂને આપતિજનક સ્થિતિમાં જોઇ લીધી હતી. ત્યારબાદ સરોજ પોતાને દીકરાની નજરમાં ઉતરી ગઇ હોય તેવો અનુભવ કરતી હતી. બાબૂ સાથે સંબંધ કાપી નાખ્યા છતાં તે દારૂના નશામાં ઘણીવાર સંબંધ રાખવા દબાણ બનાવતો હતો જેથી દીકરા સાથે મળીને તેને મારી નાખ્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/28101154/1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પોલીસને આપેલા નિવેદનમાં આરોપી મહિલા સરોજે જણાવ્યું કે, બાબૂ સાથે તેના અનૈતિક સંબંધો હતા. એક દિવસ દીકરા ગૌરવે તેને અને બાબૂને આપતિજનક સ્થિતિમાં જોઇ લીધી હતી. ત્યારબાદ સરોજ પોતાને દીકરાની નજરમાં ઉતરી ગઇ હોય તેવો અનુભવ કરતી હતી. બાબૂ સાથે સંબંધ કાપી નાખ્યા છતાં તે દારૂના નશામાં ઘણીવાર સંબંધ રાખવા દબાણ બનાવતો હતો જેથી દીકરા સાથે મળીને તેને મારી નાખ્યો હતો.
2/4
![નવી દિલ્હીઃ નોઇડામાં સેક્ટર-62માં એક યુવકની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી લીધો હતો. આ મામલે પોલીસે મૃતકની પ્રેમિકા અને તેના દીકરાની ધરપકડ કરી હતી. પોલીસના કહેવા પ્રમાણે, ધરપકડ કરાયેલી મહિલાને મૃતક સાથે ગેરકાયદેસર સંબંધો હતા. પોલીસે આ મામલે વિધવા મહિલા અને તેના દીકરાની ધરપકડ કરી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/28101116/trishna-mukherjee-images.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ નોઇડામાં સેક્ટર-62માં એક યુવકની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી લીધો હતો. આ મામલે પોલીસે મૃતકની પ્રેમિકા અને તેના દીકરાની ધરપકડ કરી હતી. પોલીસના કહેવા પ્રમાણે, ધરપકડ કરાયેલી મહિલાને મૃતક સાથે ગેરકાયદેસર સંબંધો હતા. પોલીસે આ મામલે વિધવા મહિલા અને તેના દીકરાની ધરપકડ કરી હતી.
3/4
![પોલીસના જણાવ્યા પ્રમાણે, દીકરાને પોતાના પ્રેમસંબંધની જાણ થઇ જતા સરોજે બાબૂ સાથે અંતર બનાવવાનું શરૂ કરી દીધું. પરંતુ બાબૂ એક દિવસ ગુસ્સામાં દારૂ પીને સરોજના ઘરે પહોંચ્યો હતો અને તેને ગાળો આપી હતી. જેની જાણ થતા સરોજ અને દીકરા ગૌરવે બાબૂની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. દશેરાની રાત્રે બાબૂ રાવણ દહન જોઇને ઘરે આવ્યો અને દારૂ પીને ખુલ્લા મેદાનમાં સૂઇ ગયો હતો. યોજના અનુસાર, મા-દીકરાએ મોડી રાત્રે બાબૂનું ગળું દબાવીને તેની હત્યા કરી દીધી હતી. પોલીસે હત્યામાં વપરાયેલી દોરી જપ્ત કરી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/28101112/4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પોલીસના જણાવ્યા પ્રમાણે, દીકરાને પોતાના પ્રેમસંબંધની જાણ થઇ જતા સરોજે બાબૂ સાથે અંતર બનાવવાનું શરૂ કરી દીધું. પરંતુ બાબૂ એક દિવસ ગુસ્સામાં દારૂ પીને સરોજના ઘરે પહોંચ્યો હતો અને તેને ગાળો આપી હતી. જેની જાણ થતા સરોજ અને દીકરા ગૌરવે બાબૂની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. દશેરાની રાત્રે બાબૂ રાવણ દહન જોઇને ઘરે આવ્યો અને દારૂ પીને ખુલ્લા મેદાનમાં સૂઇ ગયો હતો. યોજના અનુસાર, મા-દીકરાએ મોડી રાત્રે બાબૂનું ગળું દબાવીને તેની હત્યા કરી દીધી હતી. પોલીસે હત્યામાં વપરાયેલી દોરી જપ્ત કરી હતી.
4/4
![એક રિપોર્ટ અનુસાર, નોઇડા સેક્ટર-62માં દશેરાની રાત્રે થયેલી બાબુ નામના યુવકની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી લીધો હતો. પોલીસે દાવો કર્યો હતો કે અનૈતિક સંબંધો છૂપાવવા માટે બાબુની પ્રેમિકા સરોજ અને તેના દીકરા ગૌરવે ગળુ દબાવીને બાબૂની હત્યા કરી હતી. સેક્ટર-58 પોલીસ સ્ટેશનના એસએચઓ પંકજ રાયે જણાવ્યું કે, ડી પાર્કની પાસે ખાલી પડેલા પ્લોટમાં કેટલી ઝૂંપડીઓ બાંધવામાં આવી છે. જેમાં સરોજ અને તેનો પુત્ર ગૌરવ રહે છે. ગૌરવ પેઇન્ટરનું કામ કરે છે. તેમની પાડોશમાં બાબૂ નામનો એક વ્યક્તિ રહેતો હતો. આરોપ છે કે સરોજ અને બાબૂને પ્રેમ સંબંધો હતા. એક દિવસ ગૌરવે પોતાની માતા સરોજ અને બાબૂને આપતિજનક સ્થિતિમાં જોઇ લીધા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/28101104/3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક રિપોર્ટ અનુસાર, નોઇડા સેક્ટર-62માં દશેરાની રાત્રે થયેલી બાબુ નામના યુવકની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી લીધો હતો. પોલીસે દાવો કર્યો હતો કે અનૈતિક સંબંધો છૂપાવવા માટે બાબુની પ્રેમિકા સરોજ અને તેના દીકરા ગૌરવે ગળુ દબાવીને બાબૂની હત્યા કરી હતી. સેક્ટર-58 પોલીસ સ્ટેશનના એસએચઓ પંકજ રાયે જણાવ્યું કે, ડી પાર્કની પાસે ખાલી પડેલા પ્લોટમાં કેટલી ઝૂંપડીઓ બાંધવામાં આવી છે. જેમાં સરોજ અને તેનો પુત્ર ગૌરવ રહે છે. ગૌરવ પેઇન્ટરનું કામ કરે છે. તેમની પાડોશમાં બાબૂ નામનો એક વ્યક્તિ રહેતો હતો. આરોપ છે કે સરોજ અને બાબૂને પ્રેમ સંબંધો હતા. એક દિવસ ગૌરવે પોતાની માતા સરોજ અને બાબૂને આપતિજનક સ્થિતિમાં જોઇ લીધા હતા.
Published at : 28 Oct 2018 10:14 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)