શોધખોળ કરો

મારો પતિ મને મિત્રો સાથે ગ્રુપ સેક્સ માટે મજબૂર કરે છે, યુવતીએ કર્યા બીજા શું આક્ષેપ, જાણો

1/7
લખનઉઃ ઉત્તરપ્રદેશમાં લખનઉમાં કેટલાક બદમાશોએ એક મહિલા પર જાહેરમાં ગોળીબાર કર્યો હતો. જેને બાદમાં ગંભીર રીતે ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવી હતી. આ મામલે પીડિતા મોનિકાએ પોતાના પતિ સંજય કેડિયા પર હત્યાના પ્રયાસનો આરોપ લગાવ્યો છે.

2/7
મોનિકા પિતા હોમગાર્ડમા પ્લાટૂન કમાન્ડર છે. મોનિકાને એક ચાર વર્ષની દીકરી છે. સંજય દારૂના કિંગ પોંટી ચડ્ડા સાથે કામ કરતો હતો. બાદમાં તેણે હરિયાણા અને ઉત્તરપ્રદેશમા દારૂનો ધંધો ફેલાવ્યો હતો.

3/7
મોનિકાએ આરોપ લગાવ્યો હતો કે સંજય તેની સાથે મારપીટ કરતો હતો. ઘણીવાર નશામાં તેના મિત્રો સાથે તેને ગ્રુપ સેક્સ માટે દબાણ કરતો રહેતો હતો. જો તેનો વિરોધ કરું તો મારી નાખવાની ધમકી આપતો હતો. મોનિકાએ પોલીસને લેખિત નિવેદનમાં જણાવ્યું કે, તેના પતિ સંજયે ભાડાના શૂટર્સ થકી તેની હત્યાનો પ્રયાસ કરાવ્યો છે.

4/7
દરમિયાન સંજયના એક મિત્ર મારફતે મોનિકાને જાણ થઇ કે સંજય અગાઉથી પરણિત છે. જેને લઇને મોનિકા અને સંજય વચ્ચે વારંવાર ઝઘડાઓ થવા લાગ્યા.સંજય અને મોનિકા બેંગકોકની હોટલમાં હતા ત્યારે સંજય અન્ય મહિલાને રૂમમાં લઇને આવ્યો હતો જેને લઇને બંન્ને વચ્ચે વિવાદ થયો હતો.

5/7
એક રિપોર્ટ પ્રમાણે, સંજયે પોતાને અપરણિત ગણાવી મોનિકા સાથે લગ્ન કર્યા હતા. 20 એપ્રિલ 2016ના બંનેના લગ્ન થયા અને પછી સંજય પત્નીને હનીમૂન માટે સિંગાપુર લઈ ગયો.

6/7
ઘાયલ મોનિકાની માતાએ જણાવ્યું હતું કે, પુત્રીના પ્રથમ લગ્ન તૂટ્યા બાદ તે એકલી પડી ગઇ હતી. સંજય કેડિયા ફેસબુક મારફતે મારી પુત્રીના સંપર્કમાં આવ્યો હતો. બાદમાં તેને ઘરે આવતો રહેતો હતો.

7/7
મહિલાનો પતિ બુટલેગર છે અને તે પરણિત હોવા છતાં ખોટું બોલીને બીજા લગ્ન કર્યા હતા. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તેનો પતિ તેની સાથે મારપીટ કરતો હતો અને તેને તેના મિત્રો સાથે ગ્રુપ સેક્સ કરવા દબાણ કરતો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 

Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો

પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  

8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો

પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ

Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત

Embed widget