શોધખોળ કરો

લગ્નના એક કલાક પહેલાં યુવતીને ભાવિ પતિ વિશે સેક્સને લગતી ભયંકર વાતની જાણ થઈ ને..........

1/6
 બારાદરી પોલીસ સ્ટેશનના હાઉસ ઓફિસર વિમલેશ સિંઘના કહેવા મુજબ આ વરસે જૂન મહિનામાં ભાનુ પ્રતાપ વિરુદ્ઘ કેસ દાખલ કરાયો હતો, પરંતુ યુવતીએ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન ફેરવી તોળતા કેસ બંધ થવાની અણી પર હતો. ભાનુ પ્રતાપ વિરુદ્ઘના તમામ આક્ષેપો ઉપજાવી કાઢેલા જણાયા હતા એ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

2/6
આ વાત દવની જેમ ફેલાઈ અને કન્યાએ લગ્ન કરવાની ના પાડી દીધી. વરરાજા અને એના કુટુંબીજનોએ કન્યા પક્ષને સમજાવવાની ઘણો પ્રયત્ન કર્યો કે જૂના વિવાદનું સમાધાન કરવા કાકાએ જ આ કેસ કર્યો હતો, પરંતુ કન્યાએ લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. જોકે પાછળથી જાણવા મળ્યું હતું કે તપાસ દરમિયાન બળાત્કારનો ભોગ બનેલી યુવતીએ ફેરવી તોળ્યું હતું.

3/6
શનિવારે સાંજે લગ્નની સઘળી તૈયારી નવાબગંજ પોલીસ સ્ટેશનની હદમાં આવતા કન્યાના ગામ કુંદ્રા ખાતે થઈ હતી, પરંતુ લગ્નના એક કલાક અગાઉ યુવતીના એક સંબંધીએ વરરાજા બળાત્કાર કેસનો આરોપી હોવાની જાણ કરી હતી. લગ્નમાં હાજર વ્યકિતના કહેવા મુજબ વરરાજાના પરાક્રમની વાત જાણી કન્યા પક્ષ ઉશ્કેરાઈ ગયો હતો.

4/6
દેવરાનિયા પોલીસ સ્ટેશનની હદમાં આવતા ભુલાનિયા ગામના ૨૪ વરસના રહેવાસી ભાનુ પ્રતાપે દાવો કર્યો હતો કે એની સામેના આક્ષેપો ઉપજાવી કાઢેલા છે, પરંતુ આ વાત કન્યાના ગળે ઉતારવામાં એ નિષ્ફળ રહ્યો હતો.

5/6
 કન્યાની જાહેરાતથી લગ્ન મંડપમાં સોપો પડી ગયો હતો. વણસતી સ્થિતિને ધ્યાનમાં રાખતા હાજર વડીલો બન્ને પક્ષને વિવાદનો નિવેડો લાવવા પંચાયત સમક્ષ લઈ ગયા. પંચાયતે કરાવેલા સમાધાનને પગલે બંને પક્ષો ભેટસોગાદની સાથે રોકડ પરત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.

6/6
પટણા: લગ્નની વિધિ પુરજોશમાં ચાલી રહી હતી ત્યારેજ વધૂએ કરેલા ધડાકાને કારણે લગ્ન મંડપમાં સન્નાટો છવાઈ ગયો. વધૂએ મંડપમાં જાહેરાત કરી કે એ બળાત્કારના આરોપીને જીવનસાથી બનાવવા માગતી નથી. વધૂએ જાહેર કર્યું કે, જે વ્યક્તિ મહિલા સાથે જબરજસ્તી કરી છે તેની સાથે જીવન વિતાવવા માગતી નથી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો

Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 

Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન

રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ

Embed widget