શોધખોળ કરો
સૌથી ઓછા સમય સુધી CM રહેનારા બીજા નેતા બન્યા યેદુરપ્પા, જાણો કોણ છે ટોચ પર
1/8

નવી દિલ્હીઃ બીએસ યેદુરપ્પા ભલે કર્ણાટકના મુખ્યમંત્રી બન્યા બાદ માત્ર 55 કલાક સુધી જ હોદ્દા પર રહ્યા હોય પરંતુ આ દરમિયાન તેમણે એક રેકોર્ડ પણ બનાવી દીધો. તેઓ જગદંબિકાપાલ પાલ પછી સૌથી ઓછા દિવસો સુધી સીએમ રહેનારા બીજા નેતા બની ગયા છે.
2/8

કેરળના સીએચ મોહમ્મદ પણ સત્તાનો સ્વાદ વધારે દિવસો સુધી ચાખી શક્યા નહોતા. 12 ઓક્ટોબરથી માત્ર 45 દિવસ સીએમ રહીને 1 ડિસેમ્બર સુધી સત્તાથી હટી ગયા હતા.
Published at : 19 May 2018 05:42 PM (IST)
View More





















