શોધખોળ કરો

માર્ચથી પોસ્ટ ઓફિસમાં પણ બનાવી શકાશે પાસપોર્ટ, આ રીતે કરો અરજી

1/4
નવી દિલ્હીઃ દેશમાં હવે પાસપોર્ટ બનાવવાનું વધારે સરળ થઈ ગયું છે. માર્ચ મહિનાથી કેટલાક પસંદગીના શહેરના લોકો પાસપોર્ટ બનાવવા માટે પોસ્ટ ઓફિસમાં અરજી કરી શકશે. આ વિદેશ મંત્રાલયની મહત્વાકાંક્ષી યોજના અંતર્ગત કરવામાં આવી રહ્યું છે. તેનો ઉદ્દેશ પાસપોર્ટ જારી કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા અને સમગ્ર દેશમાં પાસપોર્ટ ઓફીસ પરનો ભાર ઓછો કરવાનો છે જ્યાં મોટી સંખ્યામાં અરજી આવે છે.

2/4
 પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કર્ણાટક અને ઝારખંડ સહિત કેટલાક અન્ય રાજ્યના લોકો પસંદગીની પોસ્ટ ઓફિસમાંથી પાસપોર્ટ સેવાનો લાભ લઈ શકશે. પાસપોર્ટ જારી કરનાર વિદેશ મંત્રાલય માર્ચના પ્રથમ સપ્તાહ સુધીમાં કેટલાક પસંદગીના શહેરમાં યોજના શરૂ કરવા માટે તમામ વ્યવસ્થા કરી રહ્યું છે.

3/4
હાલમાં સમગ્ર દેશમાં 38 પાસપોર્ટ ઓફીસ સાથે મળીને કુલ 89 પાસપોર્ટ સેવા કેન્દ્ર કામ કરી રહ્યા છે. વિદેશ મંત્રાલય અનુસાર, સરકારે 2016માં 1.15 કરોડ પાસપોર્ટ અને અન્ય સંબંધિત સેવાઓ આપી હતી.

4/4
રાજસ્થાનમાં પાસપોર્ટ સેવા કોટા, જૈસલમેર, બીકાનેર, ઝુંઝુન અને ઝાલાવાડમાં, જ્યારે પશ્ચિમ બંગાળમાં આ આસનસોલ, નાદિયા, ઉત્તર દિનાજપુર અને ઉત્તર કોલકાતામાં ઉપલબ્ધ હશે. ઝારખંડમાં આ સેવા દેવધર જમશેદપુર અને ધનબાદમાં ઉપલબ્ધ હશે. વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે ટ્વીટ કર્યું, અમારો પ્રયત્ન છે કે પ્રથમ તબક્કામાં જાહેર પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર 31 માર્ચ 2017 પહેલા કામ કરવાનું શરૂ કરી દે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!

‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી

આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : પૂરનું પોસ્ટમોર્ટમ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ

આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ

શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા

ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી

Embed widget